Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 1
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२१०
• दोषवशादेकान्तभ्रमोत्पादः •
तदनुभवेऽपि चैकान्तभ्रमस्य दोषप्राबल्यादुपपत्तेः ।
सत्यविशिष्टबुद्धित्वात् 'दण्डी' तिबुद्धिवदित्यनुमानतः परेण समवायसाधने तेनैव लाघवाद् भेदाभेदाऽपराभिधानस्याऽपृथग्भावसम्बन्धस्य सिद्धिरस्मन्नयेऽङ्गीकृता । भेदाभेदस्य जात्यन्तररूपत्वान्न प्रत्येकपक्षसम्भविनो दोषा लब्धावकाशाः स्युः । धर्म-धर्मिणोर्भेदाभेदसिद्धौ चानन्तधर्मात्मकताऽपि धर्मिणोऽनाविला, प्रतिवस्तु स्व-परद्रव्य-क्षेत्राद्यपेक्षयाऽनन्तधर्मसत्ताऽभ्युपगमात्, तथैवानुभवस्यापि व्यवस्थितत्वात् । तदुक्तं द्वादशारनयचक्रे मल्लवादिसूरिभिरपि तिष्ठतु तावत् प्राक् सत्तया सम्बन्धात् कार्यस्य सदसत्त्वम्, यदापि स्वसत्तया सम्बद्धं तदापि सदसत् त्वन्मतेनैव यत्तत्कार्यं सत्तया सम्बद्धं सदित्यभिधीयते दण्डविशिष्टदेवदत्तवत् न च सत्तया । न हि दण्डसम्बन्धेन देवदत्तोऽसन् सन् क्रियते, सत्ताऽपि न वस्तुसत्तयाऽसती सती क्रियते, आश्रयप्रतिलम्भात्मन्येवाभिव्यज्यते तदुभयम्, कारणकार्याकारणकार्य-नित्यानित्य-सम्बन्ध्यसम्बन्धि-जातिजातिमद्भेदेभ्यो द्रव्य-सत्तयोर्भेदात्, तन्तुसमवायवदितरेतराऽभावादिवर्णनैश्च ← ( द्वा. न. अर- ७/पृ. ६५८) इति ।
इत्थञ्च सत्त्वाऽसत्त्वाद्यात्मकस्येवैकत्वानेकत्व-नित्यत्वानित्यत्व-भिन्नत्वाभिन्नत्वाऽभिलाप्यत्वानभिलाप्यत्व-सामान्यविशेषाद्यनन्तधर्मात्मकस्य शबलवस्तुनोऽध्यक्षसिद्धस्याङ्गीकरणीयत्वात्, सार्वपार्षदत्वात्स्याद्वादस्य । न चैवं परेषां कथं तत्रैकान्तभ्रम इति शङ्कनीयम्, तदनुभवेऽपि च = प्रतिवस्तु एकाने - कत्व-नित्यानित्यत्वाद्यध्यक्षे सत्यपि हि जात्यन्धगजन्यायेन एकान्तभ्रमस्य = 'आत्मा एक एव नित्य एवे 'त्याद्येकान्तभ्रान्तेः दोषप्राबल्यात् वीतरागप्रवचनद्वेषानुविद्धमिध्यात्वाऽभिनिवेशादिविषमविषस्योत्कटबलत्वात् उपपत्तेः सङ्गतेः । एतेन जहा हि अंधे सह जोतिणा वि रूवादि णो पस्सति વિના પોતાની મેળે જ જોડાય છે. ગુણો પોતે જ સંબંધની ગરજ સારે છે- આવું માની શકાય છે. તથા સ્વતંત્ર સમવાય સંબંધની કલ્પના કરવાનું ગૌરવ પણ નથી આવતું. આ રીતે જૈનદર્શનમાં તમામ ગુણધર્મો પોતાના આશ્રયથી સર્વથા ભિન્ન પણ નથી અને સર્વથા અભિન્ન પણ નથી. પરંતુ ભિન્નાભિન્ન છે. ‘લાલ ઘડો' આવી કથંચિત્ અભેદ પ્રતીતિ અને ‘લાલ વર્ણવાળો ઘડો' આવી કથંચિત્ ભેદગ્રાહક પ્રતીતિ પણ ગુણ-ગુણી વચ્ચે ભેદાભેદને = ભેદમિશ્રિત અભેદને માનવા દ્વારા જ સંગત થઈ શકે છે. ગુણ-ગુણી વચ્ચે તદ્દન સ્વતંત્ર ભેદ અને અભેદ માનવામાં ઉપરોક્ત સાર્વજનીન સ્વરસવાહી પ્રસિદ્ધ પ્રતીતિનો નિર્વાહ થઈ શકતો નથી. આમ વ્યવસ્થિત રીતે જો વિચાર કરવામાં આવે તો ભેદમિશ્રિત અભેદ અનેકાંતવાદ પ્રત્યક્ષ પ્રમાણથી જ સિદ્ધ થાય છે. પ્રત્યક્ષ પ્રમાણથી જ અનેકાંતની = વસ્તુગત અનેકાન્તાત્મકતાની પ્રતીતિ થતી હોવાથી ‘આત્મા સર્વથા = એકાંતે નિત્ય છે...’ આવી પ્રતીતિ માત્ર ભ્રમણા છે- એવું સાબિત થાય છે.
-
શંકા :- જો પ્રત્યક્ષ પ્રતીતિથી જ અનેકાન્તનો અનુભવ થતો હોય તો એકાંતનો ભ્રમ કઈ રીતે થઈ શકે ? ‘અગ્નિ ગરમ છે' એવો અનુભવ થતો હોય તો ‘અગ્નિ ઠંડો છે' એવો ભ્રમ થઈ જ उभ राडे ?
=
Jain Education International
द्वात्रिंशिका - ४ / २
=
* स्थाद्वाहसिद्धि
સમાધાન :- રણપ્રદેશમાં ઉનાળામાં બપોરે જમીન ઉપર પાણી ન હોવાનો અનેક વાર અનુભવ
For Private & Personal Use Only
www.jainelibrary.org