Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 1
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
३ मार्ग द्वात्रिंशिका
( ત્રીજી બત્રીસીની પ્રસાદી मार्गः भगवतोदितः शब्दो संविग्नाशठगीतार्थाचरणं च ॥३/१।। (पृ.१३७) પ્રવર્તક પ્રમાણ એ માર્ગ છે. તે બે પ્રકારે છે. (૧) ભગવાને જણાવેલ શબ્દ
અને (૨) સંવિગ્ન અશઠ ગીતાર્થોનું આચરણ. निषेधः सर्वथा नास्ति विधिर्वा सर्वथागमे । आय व्ययं च तुलयेल्लाभाकांक्षी वणिग्यथा ।।३/५ ।। (पृ.१४७) આગમમાં સર્વથા કોઈ ચીજનો નિષેધ નથી કે સર્વથા કોઈ ચીજનું વિધાન નથી. જેમ લાભનો અર્થી વાણિયો લાભ-નુકસાનની તુલના કરે તેમ સાધકે વર્તવું.
प्रवाहधारापतितं निषिद्धं यन्न दृश्यते । લત વ ન તન્મચા દૂષત્તિ વિપતિઃ Tરૂ/૬(પૃ.9૪૬) પરંપરાથી આવેલ જે આચરણા આગમનિષિદ્ધ દેખાતી ન હોય તેને પ્રેક્ષાવાન પુરુષો પોતાની બુદ્ધિથી દૂષિત તરીકે બતાવતા નથી.
इदं कलिरजः पर्वभस्म भस्मग्रहोदयः । खेलनं तदसंविग्नराजस्यैवाधुनोचितम् ।।३/१४ ।। (पृ.१६०) આ કલિકાલરૂપી હોળીની ધૂળ સ્વરૂપ ભસ્મગ્રહનો ઉદય છે. તેથી અસંવિગ્નરૂપી રાજાનો નાચ એ જ અત્યારે યોગ્ય છે.
गीतार्थपारतंत्र्येण ज्ञानमज्ञानिनां मतम् ।।३/१७।। (पृ.१६३) અજ્ઞાનીઓમાં ગીતાર્થની પરતંત્રતા રૂપે જ જ્ઞાન મનાયેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org