SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ३ मार्ग द्वात्रिंशिका ( ત્રીજી બત્રીસીની પ્રસાદી मार्गः भगवतोदितः शब्दो संविग्नाशठगीतार्थाचरणं च ॥३/१।। (पृ.१३७) પ્રવર્તક પ્રમાણ એ માર્ગ છે. તે બે પ્રકારે છે. (૧) ભગવાને જણાવેલ શબ્દ અને (૨) સંવિગ્ન અશઠ ગીતાર્થોનું આચરણ. निषेधः सर्वथा नास्ति विधिर्वा सर्वथागमे । आय व्ययं च तुलयेल्लाभाकांक्षी वणिग्यथा ।।३/५ ।। (पृ.१४७) આગમમાં સર્વથા કોઈ ચીજનો નિષેધ નથી કે સર્વથા કોઈ ચીજનું વિધાન નથી. જેમ લાભનો અર્થી વાણિયો લાભ-નુકસાનની તુલના કરે તેમ સાધકે વર્તવું. प्रवाहधारापतितं निषिद्धं यन्न दृश्यते । લત વ ન તન્મચા દૂષત્તિ વિપતિઃ Tરૂ/૬(પૃ.9૪૬) પરંપરાથી આવેલ જે આચરણા આગમનિષિદ્ધ દેખાતી ન હોય તેને પ્રેક્ષાવાન પુરુષો પોતાની બુદ્ધિથી દૂષિત તરીકે બતાવતા નથી. इदं कलिरजः पर्वभस्म भस्मग्रहोदयः । खेलनं तदसंविग्नराजस्यैवाधुनोचितम् ।।३/१४ ।। (पृ.१६०) આ કલિકાલરૂપી હોળીની ધૂળ સ્વરૂપ ભસ્મગ્રહનો ઉદય છે. તેથી અસંવિગ્નરૂપી રાજાનો નાચ એ જ અત્યારે યોગ્ય છે. गीतार्थपारतंत्र्येण ज्ञानमज्ञानिनां मतम् ।।३/१७।। (पृ.१६३) અજ્ઞાનીઓમાં ગીતાર્થની પરતંત્રતા રૂપે જ જ્ઞાન મનાયેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy