SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ गीतार्थपारतंत्र्यपरिहारेण संविग्नाभासानां शुद्धोञ्छादिकमप्यफलं વિપરીતનું વા ।।૩/૧૮|| (પૃ.૧૬) ગીતાર્થનિશ્રાને છોડવાથી યથેચ્છ યતિઓના નિર્દોષ ગોચરીચર્ચા વગેરે આચારો પણ નિષ્ફળ જાય છે અથવા વિપરીત ફળવાળા થાય છે. परुषाशयाः विश्वासादाकृतेरेते महापापस्य भाजनम् ।।३ / २० ।। (पृ. १७०) કઠોર આશયવાળા થઈને કઠોર બોલતા સ્વચ્છંદી સાધુઓ બાહ્ય આકારના (સાધુવેશના) વિશ્વાસથી મહાપાપના ભાગીદાર બને છે. असद्ग्रहपरित्यागार्थमपुनर्बन्धकादीनामपि दीक्षणाऽधिकारात् ।।३ / २३ ।। (पृ. १७६) કદાગ્રહ છોડાવવા માટે, મોક્ષમાર્ગમાં પ્રવેશ કરાવવા માટે અપુનબંધક વગેરે જીવોને પણ દીક્ષા આપવાની વાત શાસ્રસિદ્ધ છે. मार्गभेदस्तु यः कश्चिन्निमत्या विकल्प्यते । સ્ તુ સુન્નરવ્રુષિ વિમાનો ન મુન્નરઃ ।।૩/૨૬।। (પૃ.૧૮૨) પોતાની બુદ્ધિથી જે કોઈ નવા માર્ગની કલ્પના કરવામાં આવે છે, તે સુંદરબુદ્ધિથી થતી હોવા છતાં સુંદર નથી. સંવિનાક્ષિક્ષ્ય વચનેવિલ્પેનૈવ તથાારઃ ।।૩/૨૮।। (પૃ.૧૬૦) સંવિગ્નપાક્ષિકના વચનમાં નિઃશંકપણે જ તત્તિ કરવી. गुणी च गुणरागी च गुणद्वेषी च साधुषु । श्रूयन्ते व्यक्तमुत्कृष्टमध्यमाधमबुद्धयः ।।३ / ३० ।। (पृ.१९१) ગુણવાન હોય તે ઉત્કૃષ્ટ બુદ્ધિવાળા હોય છે. સાધુ પ્રત્યે ગુણરાગી હોય તે મધ્યમબુદ્ધિવાળા છે અને સાધુ પ્રત્યે દ્વેષી તે અધમબુદ્ધિવાળા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy