________________
१३७
• विधिख्याऽऽप्तवचनस्य मोक्षमार्गताद्योतनम् •
॥ अथ मार्गद्वात्रिंशिका ॥३॥ देशनया मार्गो व्यवस्थाप्य इति तत्स्वरूपमिहोच्यतेमार्गः प्रवर्तकं मानं शब्दो भगवतोदितः । संविग्नाऽशठगीतार्थाऽऽचरणं चेति स द्विधा ॥१॥
मार्ग इति । मार्गः प्रवर्तकं = स्वजनकेच्छाजनकज्ञानजननद्वारा प्रवृत्तिजनकं मानं = प्रमाणम् । स च भगवता = सर्वज्ञेन उदितो विधिरूपः शब्दः ।
नयलता ऐदम्पर्यार्थपर्यन्त-सद्देशनैकनिर्वाह्यः । पुरुषसिंहसंसेव्यो मार्गो द्विधा निरूप्यते ।।१।।
मार्गः = मोक्षमार्गः स्वजनकेच्छाजनकज्ञानजननद्वारा = स्वजनक-जनक-जनकजननद्वारेण प्रवृत्तिजनकं प्रमाणमिति । 'प्रथमं जानाति तत इच्छति ततो यतते ततश्च प्रवर्तत' इति क्रमस्य कार्यकारणभावसिद्धत्वात् 'स्व'पदेन प्रवृत्तिाह्या, तज्जनकः प्रयत्नः, तत्कारणं प्रवर्त्तनेच्छा, तद्धेतुस्तु बलवदनिष्टाननुबन्धीष्टसाधनताज्ञानं, तत्कारणं तु तद्गोचरप्रमाणम् । इत्थं प्रमाणं हि प्रवृत्तिजनकप्रयनजनकेच्छाजनकज्ञानजननद्वारा प्रवृत्तिजनकं भवति । ततश्च स्वजनकप्रयत्नजनकेच्छाजनकज्ञाननिरूपितविषयतासम्बन्धेन प्रवृत्तिं प्रति स्वप्रतिपाद्यतासम्बन्धेन स्वनिरूपितविधेयतासम्बन्धेन वा प्रमाणस्य कारणत्वमिति फलितम् ।
स च = तादृशप्रवृत्तिजनकप्रमाणात्मको मार्गो हि सर्वज्ञेन उदितः विधिरूपः शब्दः । यथा 'सुत्तभणिएण विहिणा गिहिणा निव्वाणमिच्छमाणेण । लोगुत्तमाण पूया निच्चं चिय होइ कायव्वा ।।" (श्रा.प्र.३५०) इति श्रावकप्रज्ञप्ति-दर्शनशुद्धिकरणयोः वचनं जिनेश्वरपूजायां मुक्तिकामकर्तव्यतां प्रतिपादयत् 'मुक्तिकामो विधिना जिनं पूजयेदिति ज्ञानं 'जिनपूजनं बलवदनिष्टाननुबन्धित्वे सतीष्टसाधनं,
છે માર્ગ દ્વાચિંશિધ્ર પ્રકાશ છે. બીજી બત્રીસીમાં કોને કેવી દેશના આપવી? તે જણાવ્યું. એ ધર્મદેશનાથી મોક્ષમાર્ગની વ્યવસ્થા કરવાની હોય છે. તેથી મોક્ષમાર્ગનું સ્વરૂપ ત્રીજી બત્રીસીમાં કહેવાય છે.
ગાથાર્થ - પ્રવર્તક પ્રમાણ એ માર્ગ છે. તે બે પ્રકારે છે. (૧) ભગવાને જણાવેલ શબ્દ અને (२) संविन मश६ तार्थोनु माय२९.. (3/१)
હ મોક્ષમાર્ગના બે પ્રકાર જ ટીકાર્થ - પ્રવૃત્તિને જે ઉત્પન્ન કરે તે પ્રવર્તક કહેવાય. પ્રમાણ દ્વારા ઉત્પન્ન થયેલ જ્ઞાનથી ઉત્પન્ન થયેલ ઈચ્છા પ્રવૃત્તિને ઉત્પન્ન કરે છે. તેથી સ્વજનક = પ્રવૃત્તિજનક એવી ઈચ્છાનું જનક જે જ્ઞાન હોય તેને ઉત્પન્ન કરવા દ્વારા જે પ્રવૃત્તિને ઉત્પન્ન કરે તે પ્રમાણ પ્રસ્તુતમાં માર્ગ કહેવાય. આમ તેવા પ્રકારના જ્ઞાનને ઉત્પન્ન કરવા દ્વારા પ્રવર્તક બનતું પ્રમાણ એ માર્ગ કહેવાય. તેના બે પ્રકાર છે. (૧) સર્વજ્ઞ જિનેશ્વર ભગવંતે જણાવેલ વિધ્યર્થપ્રયોગસ્વરૂપ શબ્દ તે મોક્ષમાર્ગ છે. કારણ કે તે પ્રવૃત્તિજનક એવી ઈચ્છાને ઉત્પન્ન કરનાર જ્ઞાનને ઉત્પન્ન કરે છે. પ્રવૃત્તિકારણીભૂત-ઈચ્છાજનન જ્ઞાનજનન દ્વારા સર્વજ્ઞના વિધ્યર્થપ્રત્યયથી ઘટિત શબ્દો પ્રવર્તક બને છે. માટે તે માર્ગ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org