Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 1
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• महत्त्वव्याख्या .
२०५ इति विभाव्यते, तदा भगवत्यपि विशिष्टरूपेण महत्त्वाऽनुमित्यनन्तरमेव स्मरणादिना फलोदयाऽविशेषाद् 'महत्त्वं ने'त्यनन्तर मनुमेयम्' इत्यध्याहारान्नाऽनुपपत्तिः, स्वेतरनिष्ठाऽत्यन्ताभावप्रतियोगिगुणवत्त्व= अव्यक्तसमाधिस्थलीयवन्दनाद्यजन्यफलविशेषो यद्वा सामान्यकार्यकारणभावाऽऽक्रान्तोऽभिमतनिर्जरालक्षणफलविशेषः स्वीक्रियते । तथा च महत्त्वप्रकारकानुमितेरपि फलविशेषजनकत्वं न सम्भवति । ततश्च व्यक्तिविशेषविषयकत्वमुपेक्ष्य विशेषरूपेण महत्त्वप्रकारकत्वशालिबुद्धितः फललाभोक्तिस्तु 'कुड्यं विना चित्रणमिति न्यायमनुसरतीति परेण विभाव्यते; ___ तदा भगवत्यपि विशिष्टरूपेण = महत्त्वानुमित्यनन्तरमेव = विशिष्टरूपावच्छिन्नमहत्त्वनिष्ठप्रकारताऽभिन्नसाध्यतानिरूपकानुमित्युदयोत्तरकालमेव स्मरणादिना = स्मरण करयोजन-नमस्कारादिना फलोदयाऽविशेषात् = फलविशेषलाभस्य तुल्यत्वात् । उभयत्रानुमितेर्न फलजनकत्वमपि तु तत्प्रयोज्यवन्दनादेरेवेति स्पष्टमेव सादृश्यम् । न च मूलग्रन्थे 'वप्रत्रयध्वजच्छत्रचक्रचामरसम्पदा महत्त्वं न विभोः' इत्येवमेवोक्तमिति न तदनुमितिकल्पना भवतामेवं युज्यत इति वाच्यम्, ‘महत्त्वं न' इत्यनन्तरं = ‘महत्त्वं न' इति यदुक्तं मूलकारिकायां तस्याव्यवहितोत्तरमेव 'अनुमेयं' इत्यध्याहारात् = अश्रुतस्यापि 'अनुमेयमि'तिपदस्य प्रकृतोपयोगितयाऽनुसन्धानात् नानुपपत्तिः = नैवोक्तार्थासङ्गतिः । ‘वप्रत्रय-ध्वज-च्छत्र-चक्रचामरसम्पदा विभोः तादृक् महत्त्वं न अनुमेयं, मायाविष्वपि सम्भवात्' इत्यर्थासङ्गतिर्नास्तीति भावः । 'मायाविष्वपि सम्भवात्' इत्यतो 'मायाविष्वेव व्यभिचारात्' इत्यत्रार्थोऽभ्युपगन्तव्यः ।
एतेन बाह्यसम्पदा मायाविष्वपि 'अयं महान्' इत्यनुमितिस्तु भवत्येवेति तत्प्रयोज्य-स्मृति-नत्यादिना फलोदयप्रसङ्ग इति निरस्तम्, प्रकृते हि स्वेतरनिष्ठात्यन्ताभावप्रतियोगिगुणवत्त्वरूपस्य महत्त्वस्य
જો કે સાક્ષાત્ કેવળ ઉપરોક્ત શ્લોક દ્વારા પ્રસ્તુત અર્થ નીકળી શકતો નથી. પરંતુ મૂળ શ્લોકમાં 'महत्त्वं न' मा ४ सय छ तेना पछी ‘अनुमेयं' माटो अध्याहार (= अनुत शनु अनुसंधान) કરવાથી પ્રસ્તુત અર્થ પ્રાપ્ત થઈ શકશે. તેથી આવશ્યકનિયુક્તિમાં આવતી વાત સાથે પ્રસ્તુત વાતને કોઈ પણ જાતની અસંગતિ નહિ આવે. આથી અહીં જે મૂળ વાત ચાલી રહી છે તે મુજબ શ્લોકાર્થ એવો થશે કે “૩ ગઢ, ૩ છત્ર, ધર્મચક્ર વગેરે બાહ્ય વિભૂતિ દ્વારા અરિહંત ભગવાનમાં તથાવિધ વિશિષ્ટ મહત્ત્વનું અનુમાન થઈ શકતું નથી, કારણ કે બાહ્ય વૈભવસ્વરૂપ હેતુ તો માયાવીમાં પણ સંભવિત હોવાથી તે હેતુ નહિ પણ હેત્વાભાસ બની જાય છે. માયાવીમાં બાહ્ય વિભૂતિ હોવા છતાં વિશિષ્ટ મહત્ત્વ ન હોવાથી કેવળ બાહ્ય વૈભવથી અરિહંત ભગવંતમાં વિશેષ મહત્ત્વની અનુમિતિ ન થઈ શખે. અનુમિતિ જ જો ન થઈ શકે તો તનિમિત્તક સ્મૃતિ, વંદન, પૂજન વગેરે પણ કઈ રીતે સંભવે ? બાહ્ય વૈભવ-ઠાઠમાઠ કાંઈ આંતરિક વિશિષ્ટ અસાધારણ ગુણોનું સૂચક-દ્યોતક-અનુમાપક-માપદંડ બની ન શકે. અને મહત્ત્વ તો અસાધારણ ગુણસ્વરૂપ છે. અસાધારણ ગુણ એટલે બીજા દેવ-દેવીઓમાં ન સંભવે તેવા ગુણ = સ્વતર દેવ-દેવીમાં રહેલ અત્યંતાભાવના પ્રતિયોગી એવા ગુણ. (સ્વ = અરિહંત અને તેનાથી ઈતર એટલે લૌકિક દેવ-દેવી) અર્થાત્ જે ગુણ બીજા દેવ-દેવીમાં ન રહે તેવા ગુણ અરિહંત ભગવાનમાં રહેલ હોવાથી અરિહંત ભગવાન મહાન છે. એવું પ્રસ્તુતમાં કહેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org