Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 1
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• आज्ञारुचित्वस्य गुरुकुलवासव्याप्यता • आगमेऽप्युक्तं- 'नममाणा वेगे जीविअं विपरिणामंति' (आचाराङ्ग ६।४।१९१)
द्रव्यतो नमन्तोऽप्येके संयमजीवितं विपरिणामयन्ति = नाशयन्तीत्येतदर्थः इति।।१९।। यविपाकोदयकार्यतयोपदर्शनात् आज्ञारुचित्वस्य च गुरुकुलवासव्याप्यत्वात्, तदुभयपरिणामयोर्हेतुहेतुमद्भावात् । न चैवं गुरुकुलवासत्यागिनां स्वस्मिन्नाज्ञारुचित्वस्वसंवेदनाऽनुपपत्तिः, स्वाऽऽज्ञारुचौ भगवदाज्ञारुचित्वभ्रमात्तदुपपत्तेरिति (उप.रह.गा.१३ वृ.) स्पष्टमेव उपदेशरहस्यवृत्तौ । ___आचाराङ्गसंवादमाह 'नममाणा' इत्यादि । अस्योत्तरार्धस्तु ‘पुट्ठा वेगे णियटुंति जीवितस्सेव कारणा' इत्येव । एतद्व्याख्या त्वेवम् → नमन्तोऽप्याचार्यादेव्यतः श्रुतज्ञानार्थं ज्ञानादिभावविनयाऽभावात् कर्मोदयाद् एके न सर्वे संयमजीवितं विपरिणामयन्ति = अपनयन्ति = सच्चरितादात्मानं ध्वंसयन्ति । एके अपरिकर्मितमतयो गौरवत्रिकप्रतिबद्धाः = स्पृष्टाः परीषहैर्निवर्तन्ते संयमात् लिङ्गाद्वा, किमर्थं ? 'जीवितस्सेव' = जीवितस्यैव असंयमाख्यस्य कारणात् = निमित्तात् सुखेन वयं जीविष्याम इतिकृत्वा સાવધાનુષ્ઠાનતયા સંયમન્નિવર્નન્ત ૯ (નાવા.૬/૪/999 યુ) રૂતિ |
— “नाणभट्ठा दंसणलूसिणो नममाणा वेगे जीवितं विप्परिणामंति" (आ.श्रु.१/अ.६/उ.३-सू.१८८) इति आचाराङ्गसूत्रं भावितार्थमेव । एतेषां हर्षादिकमपि आशामोदकतृप्तिन्यायेन मिथ्याऽवसेयम् ।।३/१९।।
શ્રી આચારાંગજીમાં પણ જણાવેલ છે કે “દ્રવ્યથી નમવા છતાં પણ અમુક જીવો સંયમજીવનનો નાશ કરે છે. અર્થાત્ શ્રુતજ્ઞાન મેળવવા માટે આચાર્ય વગેરેને દ્રવ્યથી = કાયાથી અને વચનથી વંદન કરવા છતાં પણ અમુક = પરિષહભીરુ સુખશીલ સાધુઓ સંયમજીવનને ખતમ કરે છે. (૩/૧૯)
૯ ગુરુકુલવાસત્યાગ મિથ્યાત્વનું કાર્ય હ. વિશેષાર્થ :- સુવિદિત ગીતાર્થસંપન્ન સમુદાય = સરોવર, દર્શન, જ્ઞાન, ચારિત્ર = પાણી, ધર્માર્થી સાધુઓ = કાગડા. ગીતાર્થનિશ્રા છોડીને થતો સ્વતંત્ર વિહાર – મૃગજળ તરફ પ્રયાણ. સમુદાયમાં રહેવાથી અશક્ય પરિહારરૂપે જે દોષો લાગે છે તેના કરતાં જ્ઞાનાદિ ગુણરત્નોની પ્રાપ્તિ બળવાન હોવાથી તે દોષો અલ્પ બળવાળા થાય છે, નગણ્ય બને છે, ક્ષમ્ય બને છે, ફલમુખ ગૌરવની જેમ સહ્ય બને છે. પરંતુ મોહગ્રસ્ત અને સ્કૂલ-ચારિત્રાચારપ્રેમી અગીતાર્થ માટે તે દોષ અસહ્ય બને છે. તેથી તે સ્વમતિમુજબ શુદ્ધ ચારિત્રાચાર પાળવા માટે સમુદાયને, સમુદાયવર્તી ગીતાર્થની નિશ્રાને છોડે છે. છતાં તેમાં સાધુપણું સંભવિત નથી, કારણ કે તેઓ તાપસ વગેરેની જેમ પ્રાયઃ અનાદિકાલીન મિથ્યાત્વી છે. સમકિત જ ન હોય તો સંયમ ક્યાંથી હોય? “પ્રાયઃ' શબ્દનો પ્રયોગ એટલા માટે કરવામાં આવેલ છે કે તેમાંથી કોઈક જીવ પૂર્વે સમકિત પામ્યા હોય તેવું બની શકે. પરંતુ ચારિત્ર તો તેમનામાં ન જ સંભવે; કારણ કે ગુરુકુલવાસનો ત્યાગ એ મિથ્યાત્વમોહનીયના વિપાકોદયનું કાર્ય છે. આ વાત ઉપદેશપદ, ઉપદેશરહસ્ય વગેરે પ્રસ્થમાં સ્પષ્ટ છે. અન્ય વિદ્વાનો એમ કહે છે કે “ગચ્છબાહ્ય એવા કેટલાક સાધુઓમાં પરિણામ વિશેષના લીધે સર્વવિરતિ પણ સંભવિત છે. તેથી “પ્રાયઃ' શબ્દનો ઉપયોગ કરવામાં આવેલ છે.” અહીં તત્ત્વ બહુશ્રુતગમ્ય છે. (૩/૧૯)
સ્વચ્છંદી સાધુઓના અન્ય દોષને દર્શાવતા ગ્રન્થકારશ્રી ફરમાવે છે કે – ૧. નમત્તો વૈવે નવિનં વિપરિણામત્તિ | ૨. મકિતગત “તિ' તાત્તિ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org