Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 1
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 375
________________ २०२ • વિશેષTSતનાને નામવિમર્શ: • द्वात्रिंशिका-४/१ · अत एवाऽसाधावप्यालय-विहारादिमत्त्वेन साधुत्वबुद्धावपि विशेषाऽदर्शनदशायां न फलाऽभाव इति तत्र तत्र व्युत्पादितम् । अत एव = धर्मजनकबुद्धौ व्यक्तिविशेषविषयकत्वनिवेशस्याऽनावश्यकत्वादेव, असाधौ = द्रव्यलिङ्गिनि अपि आलय-विहारादिमत्त्वेन = साधुत्वानुमापकसदालय-विहार-समित्यादियुक्तत्वलक्षणलिङ्गेन साधुत्वबुद्धौ = साधुत्वप्रकारकभ्रान्तौ सत्यां अपि विशेषाऽदर्शनदशायां = स्त्रीसंयोगादिविशेषधर्माऽनवगमावस्थायां न फलाभावः = नैव पुण्यबन्धादिलक्षणफलविरहः सम्भवति इति तत्र तत्र = आवश्यकनियुक्त्यादौ गुरुतत्त्वविनिश्चयाऽध्यात्ममतपरीक्षादौ च व्युत्पादितं = व्युत्पत्त्या समर्थितम् । अयमाशयः → 'आलएणं विहारेणं ठाणा चंकमणेण य। सक्को सुविहिओ नाउं भासावेणइएण ય ||’ ૯ (ના.નિ.99૬૨) રૂતિ વયવનિર્યુ, નય-વિહાર-માવા-વંછમ-ફા-વિનયવમેટ્ટિી सव्वन्नुभासिएहिं जाणिज्जइ सुविहिओ साहू ।। - (द.शु.१६२) इति दर्शनशुद्धिप्रकरणे च दर्शितेनाऽऽलयविहारादिना जायमानायाः साधुत्वप्रकारकबुद्धेः व्यक्तिविशेषविषयकत्वेनैव धर्मजनकत्वाभ्युपगमे तु विशेषाऽदर्शनदशायामसाधावालय-विहारादिना जायमानायां साधुत्वबुद्धौ व्यक्तिविशेषविषयकत्वविरहादेव धर्मलक्षणफलाऽसम्भवेन 'विशेषाऽदर्शनदशायां न फलाभाव' इति व्युत्पादितमनुपपन्नं स्यात् । કત વ. ! હમણાં આપણે ઉપર વિચારી ગયા કે મહત્ત્વબુદ્ધિ = પૂજ્યત્વબુદ્ધિ ધર્મજનક બને એ માટે તે બુદ્ધિનું વિશેષ અમુક ચોક્કસ વ્યક્તિ જ જોઈએ એવું જરૂરી નથી. પરંતુ તે બુદ્ધિમાં વિશેષણ તરીકે જે જણાય તે અમુક ચોક્કસરૂપે જ જણાવું જોઈએ. આ કારણે જ માત્ર વેશધારી સાધુ = દ્રવ્યસાધુ = અસાધુ પણ અમુક સંયોગમાં સ્ત્રી-પશુ-નપુંસકશૂન્ય વસતિ, વિહાર આદિથી યુક્ત હોવાના લીધે તેમાં “આ સાધુ છે' આવી સાધુત્વપકારક બુદ્ધિ થાય અને જો બ્રહ્મચર્યમાં ગરબડ વગેરે વિશેષ બાબતનું જ્ઞાન ન થયું હોય તો તેવી મિથ્થાબુદ્ધિથી પણ પુણ્યબંધ આદિ ફળ નથી મળતું એવું નથી. અર્થાત્ પુણ્યબંધ વગેરે ફળ તેવી બુદ્ધિથી પણ મળે જ છે. આ વાતની ગુરુતત્ત્વવિનિશ્ચય, અધ્યાત્મમત પરીક્ષા આદિ ગ્રન્થોમાં તર્કસંગત છણાવટ કરેલી છે. (આશય એ છે કે સાધુપણું એ આત્માનો પરિણામ છે. ચર્મચક્ષુ દ્વારા તેનું ભાન થઈ ન શકે. તો સાધુ તરીકે વ્યવહાર કરવો કઈ રીતે ? આ પ્રશ્નનો જવાબ આપતાં આવશ્યકનિયુક્તિ ગ્રન્થમાં શ્રીભદ્રબાહુસ્વામીજીએ જણાવેલ છે કે સ્ત્રી-પશુ-નપુંસક વગેરેથી શૂન્ય ઉપાશ્રય, સમિતિગુપ્તિનું પાલન, વિનય વગેરે આચારમાં જો વ્યવસ્થિત હોય તો સાધુવેશધારીમાં સાધુત્વ જાણી શકાય છે. મતલબ કે સ્ત્રીઆદિથી શૂન્ય ઉપાશ્રયમાં રહેવું વગેરે આચારોથી યુક્ત હોવારૂપે સાધુ તરીકેની જે બુદ્ધિ થાય છે તે ધર્મજનક છે. પરંતુ તેવી બુદ્ધિ ભાવસાધુમાં જ થવી જોઈએ- એવું કોઈ નિયંત્રણ નથી. માટે વાસ્તવમાં જે ભાવસાધુ નથી, પરંતુ તેનો બાહ્ય વેશ અને બાહ્ય આચાર ભાવસાધુ જેવા જ લાગે તો તેમાં થનારી સાધુપણાની બુદ્ધિ ધર્મજનક બને છે. બ્રહ્મચર્યમાં ખામી વગેરે હકીકત જો જણાઈ જાય તો તેના બાહ્ય આચાર સારા હોવા છતાં તેમાં સાધુપણાની બુદ્ધિ થવાની જ નથી. આમ ધર્મજનક બુદ્ધિમાં વિશેષ્ય ચોક્કસ સ્વરૂપે હોવો જરૂરી નથી પરંતુ પ્રકાર = વિશેષણ અમુક નિયતરૂપે જણાવું જરૂરી છે- એટલું નક્કી થાય છે. માટે “જિનેશ્વરમાં બાહ્ય વૈભવથી થતી મહત્ત્વબુદ્ધિને ધર્મજનક માની ન શકાય એવું જે પૂર્વે જણાવી ગયા તે વ્યાજબી જ છે.) ૨. ‘માત્મવે.' ત્રશુ: Tો દસ્તાવો ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478