Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 1
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
गीतार्थपारतंत्र्यपरिहारेण संविग्नाभासानां शुद्धोञ्छादिकमप्यफलं
વિપરીતનું વા ।।૩/૧૮|| (પૃ.૧૬) ગીતાર્થનિશ્રાને છોડવાથી યથેચ્છ યતિઓના નિર્દોષ ગોચરીચર્ચા વગેરે આચારો પણ નિષ્ફળ જાય છે અથવા વિપરીત ફળવાળા થાય છે.
परुषाशयाः विश्वासादाकृतेरेते महापापस्य भाजनम् ।।३ / २० ।। (पृ. १७०) કઠોર આશયવાળા થઈને કઠોર બોલતા સ્વચ્છંદી સાધુઓ બાહ્ય આકારના (સાધુવેશના) વિશ્વાસથી મહાપાપના ભાગીદાર બને છે.
असद्ग्रहपरित्यागार्थमपुनर्बन्धकादीनामपि दीक्षणाऽधिकारात् ।।३ / २३ ।। (पृ. १७६) કદાગ્રહ છોડાવવા માટે, મોક્ષમાર્ગમાં પ્રવેશ કરાવવા માટે અપુનબંધક વગેરે જીવોને પણ દીક્ષા આપવાની વાત શાસ્રસિદ્ધ છે.
मार्गभेदस्तु यः कश्चिन्निमत्या विकल्प्यते ।
સ્ તુ સુન્નરવ્રુષિ વિમાનો ન મુન્નરઃ ।।૩/૨૬।। (પૃ.૧૮૨) પોતાની બુદ્ધિથી જે કોઈ નવા માર્ગની કલ્પના કરવામાં આવે છે,
તે સુંદરબુદ્ધિથી થતી હોવા છતાં સુંદર નથી.
સંવિનાક્ષિક્ષ્ય વચનેવિલ્પેનૈવ તથાારઃ ।।૩/૨૮।। (પૃ.૧૬૦) સંવિગ્નપાક્ષિકના વચનમાં નિઃશંકપણે જ તત્તિ કરવી.
गुणी च गुणरागी च गुणद्वेषी च साधुषु । श्रूयन्ते व्यक्तमुत्कृष्टमध्यमाधमबुद्धयः ।।३ / ३० ।। (पृ.१९१) ગુણવાન હોય તે ઉત્કૃષ્ટ બુદ્ધિવાળા હોય છે. સાધુ પ્રત્યે ગુણરાગી હોય તે મધ્યમબુદ્ધિવાળા છે અને સાધુ પ્રત્યે દ્વેષી તે અધમબુદ્ધિવાળા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org