Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 1
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
(99૧૮)
સમાગડરાધનવ ધર્મ, વનસ્ય વાધનાવાડથર્મક /ર/ર૪ જિનવચનની આરાધનાથી જ ધર્મ થાય છે.
જિનવચનની વિરાધનાથી જ અધર્મ થાય છે.
લજ્ઞાડડકર દ્વારા નિને હૃદયસ્થ સતિ ભવેત્ સમરસાત્તિ સાર/રકા (ઉ.ર૦) ભગવાનની આજ્ઞાને આગળ કરવા રૂપે તેનો આદર કરવા દ્વારા
ભગવાન હૃદયસ્થ બને છે ત્યારે ભગવતુલ્યતાની અનુભૂતિ થાય છે.
शिष्यमतिपरिकर्मणार्थमेकनयदेशनाया अपि
સમૃત્યવી વ્યુત્પવિનાત્ ર/રદ્દા (પૃ.૭૨૩) શિષ્યની બુદ્ધિને ખીલવવા માટે તેને એકનયિક દેશના આપવાનું
પણ સંમતિતર્ક વગેરે ગ્રન્થમાં સમર્થન કરેલ છે.
द्रव्यतः प्रमाणदेशनापि न प्रमाणं यया वैपरीत्यं भवेत् ।।२/२७ ।। (पृ.१२६) પ્રમાણદેશનાનું ફળ આપવામાં ઉપયોગી ન બનતી હોય
એવી ધર્મસંબંધી પ્રમાણ દેશના પણ ભાવથી પ્રમાણદેશના ન કહેવાય.
दुर्नयाभिनिवेशे तु तं दृढं दूषयेदपि ।।२/३०।। (पृ.१३०) શ્રોતાને દુર્નયનો હઠાગ્રહ હોય તો તેનું દઢ રીતે ખંડન પણ કરવું.
जानाति दातुं गीतार्थो य एवं सद्धर्मदेशनाम् ।। कलिकालेऽपि तस्यैव प्रभावाद्धर्म एधते ।।२/३१ ।। (पृ.१३२) જે ગીતાર્થ આ રીતે ધર્મદેશના આપવાનું જાણે છે
તેના જ પ્રભાવથી કલિકાલમાં પણ ધર્મ સમૃદ્ધ બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org