Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 1
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१२८
• लुब्धकोदाहरणविद्योतनम् • द्वात्रिंशिका-२/२९ संविग्नभाविता ये स्युर्ये च पार्श्वस्थभाविताः । मुक्त्वा द्रव्यादिकं तेषां शुद्धोञ्छं तेन दर्शितम् ।।२९।।
संविग्नेति । संविग्नभाविता बालाः पण्डिताश्च स्युः, पार्श्वस्थवासिता बालाः स्युः, तत्र पार्श्वस्थवासिता बाला (मुग्धा) आभिनिवेशिकाश्च बोध्याः । ये संविग्नभाविता बालास्तेऽपरिणताः यथापरिणतिमजानाना द्रव्यादिकमविशेषतयैकान्तव्यवस्थानाः । तेन = हेतुना ये संविग्नभाविताः स्युः ये च पार्धस्थभावितास्तेषां द्रव्यादिकं मुक्त्वाऽऽदिना क्षेत्रादिग्रहः, शुद्धोञ्छं = शुद्धपिण्डविधानं दर्शितं, 'संविग्गभाविआणं लुद्धयदिट्ठन्तभाविआणं च । मुत्तूण खित्तकालं भावं च कहिंति
सामान्यतः साधवो द्विविधा भवन्ति संविग्नाः पार्थस्थाश्च । संविग्नाः चारित्राचारपालनोद्यततया उष्णत्वेन व्यवह्रियन्ते, तत्राऽनुद्यताश्च शीतलतया । तदुक्तं आचाराङ्गचूर्णो → धम्मे अणुज्जुत्तो सीयलो, उज्जुत्तो उण्हो - (आचा.चू.१/३/१) इति । तत्र → जहा- लुद्धगो हरिणस्स पिट्ठतो धावति, हरिणस्स पलायमाणस्स सेयं लुद्धगस्स वि जेण तेण पगारेणं तं हरिणं आगंतुं वावादेंतस्स सेयं । एवं जहा हरिणो तहा साधू, जहा लुद्धगो तहा सावगो । साधू अकप्पियकंडप्पहारातो पलायति । पासत्थो सड्ढे भणाति- जेण तेण प्पगारेण सच्चाऽलियादि भासिऊण तुब्भेहिं कप्पियं अकप्पियं वा साहूण दायव्वं । एयं तुज्झ सेयं भवति - (नि.भा.१६४९चू.) इति निशीथचूर्णिदर्शितरीत्या पार्श्वस्थ-भाविता बालाः “अस्माकं साधुभिरेवेत्थं भणितमिति नैव दोषः साधुकृते सड्कल्पितपिण्डकरणे कारण-मृतेऽपी'ति अभिनिवेशवन्तः = आभिनिवेशिकाः बोध्याः ।
बृहत्कल्पभाष्य-निशीथभाष्ययोः संवादमाह- 'संविग्गभाविआणं' इत्यादि । तद्व्याख्या चैवं → ન જાણેલ ઉપયોગી ધર્મતત્ત્વ જણાવવું તે ઉપદેશકની ફરજ છે.) (૨(૨૮)
* श्रोताना ने प्रार. આ જ વાતને જણાવતા ગ્રન્થકારશ્રી કહે છે કે – ગાથાર્થ:- તેથી સંવિન્રભાવિત અને પાર્શ્વસ્થભાવિત જે શ્રોતા હોય તેઓને દ્રવ્ય વગેરે છોડીને શુદ્ધ પિંડવિધિ શાસ્ત્રમાં બતાવેલી છે. (૨/૨૯)
ટીકાર્થ - સંવિગ્ન સાધુથી ભાવિત જીવો બે પ્રકારના હોય (૧) બાલ અને (૨) પંડિત. પાર્થસ્થ = શિથિલ સાધુથી ભાવિત જીવ બાલકક્ષાના હોય છે. પાસસ્થાઓથી ભાવિત બાલ જીવો બે પ્રકારના %eal. (१) भु२५ सने (२) स्त. संविन = संवेगा-वैमाया२युस्त साधुमोथी मावित થયેલા જે જીવો હોય છે તે અપરિણત હોય છે. દ્રવ્ય-ક્ષેત્ર વગેરેની વાસ્તવિક પરિસ્થિતિને તેમ જ “સાધુ સહિષ્ણુ છે કે અસહિષ્ણુ ?' વગેરે પરિસ્થિતિને તેઓ જાણતા નથી. તેઓ તે વિષમ કે સમ ગમે તેવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ હોય તે બધાને એકસરખી રીતે જ જુએ છે, સમજે છે. તથા સામાન્ય કે વિશેષ પ્રકારના કટોકટીના સંયોગમાં સાધુ ભગવંતને વહોરાવવા વગેરે બાબતોમાં તેઓ એકસરખી રીતે વર્તે છે. તે કારણે સંવિગ્નભાવિત અને પાસસ્થાથી ભાવિત બાલ જીવોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ વગેરે બતાવ્યા વિના “સાધુને ૪ર દોષથી રહિત ગોચરી વાપરવી કલ્પ’ આવી શુદ્ધ ગોચરીવિધિ બતાવવી- એમ શાસ્ત્રમાં જણાવેલ છે. બૃહત્કલ્પભાષ્યમાં જણાવેલ છે કે “સંવિગ્નભાવિત અને લુબ્ધદાત્તથી ભાવિત ....... चिह्नद्वयान्तर्गतः पाठः संवेगी हस्तादर्श नास्ति । १. संविग्नभावितानां लुब्धकदृष्टान्तभावितानां च । मुक्त्वा क्षेत्रकालं भावं च कथयन्ति शुद्धोञ्छम् ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org