SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ २. देशना द्वात्रिंशिका બીજી બત્રીસીની પ્રસાદી अनाभोगेनापि स्वतः परेषां मार्गभेदप्रसङ्गस्य प्रबलापायहेतुत्वात् ।।२ / २ ।। (पृ. ८१) અજાણતાં પણ પોતાનાથી બીજાને માર્ગભેદબુદ્ધિ થાય એ મિથ્યાત્વ વગેરે સ્વરૂપ ભયંકર નુકસાનનું કારણ છે. अज्ञातवाग्विवेकानां पण्डितत्वाभिमानिनाम् । विषं यद्वर्तते वाचि मुखे नाशीविषस्य तत् ।।२ / ५ ।। (पृ. ८६ ) જેમણે વાણીના વિવેકને જાણ્યો નથી તથા પોતાની જાતને પંડિત માનવાના અભિમાનમાં રાચે છે તેની વાણીમાં જે ઝેર રહેલું છે તે ઝેર આશીવિષ સર્પના મુખમાં પણ નથી. लघुत्यजामपि गुरुदोषकृतां वृत्तं त्याज्यम् ||२ / ८ ।। ( पृ. ९१ ) મોટા દોષનું સેવન કરનારા અને નાના દોષનો ત્યાગ કરનારા ધર્માત્માઓનું આચરણ ત્યાજ્ય છે. भावनाज्ञानं विना निश्चितं धर्मबुद्धिः न चारित्रलक्ष्म्यै प्रभवति । । २ / १७ ।। (पृ.११०) ભાવનાજ્ઞાનરહિત ધર્મબુદ્ધિ ચારિત્રલક્ષ્મી મેળવવા માટે સમર્થ બનતી નથી. भावनया भाव्यं शास्त्रतत्त्वम् ।।२ / १९ ।। (पृ. ११४ ) શાસ્રતત્ત્વને ભાવનાજ્ઞાનથી વાગોળવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy