Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 1
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• विनिगमकाभावद्योतनम् . ___ मैवं, विशेषणविशेष्यभावे विनिगमनाविरहात्, अन्यथा दोषाभावविशिष्टबाधत्वेनैव दुष्टज्ञाने प्रतिबन्धकत्वप्रसङ्गात्,
ग्रन्थकृत्प्रत्युत्तरयति - मैवम् । तवापि वर्जनाभिप्रायाभावविशिष्टविराधनात्वेन निर्जराप्रतिबन्धकत्वमाहोस्विद् विराधनाविशिष्टवर्जनाभिप्रायाभावत्वेन ? इत्यत्र निर्जराप्रतिबन्धकतावच्छेदककोटौ विशेषणविशेष्यभावे विनिगमनाविरहात् = एकतरपक्षपातियुक्त्यभावाद् न वर्जनाभिप्रायाभावविशिष्टविराधनात्वेनैव निर्जराप्रतिबन्धकत्वमभ्युपगन्तुमर्हति । न हि वर्जनाभिप्रायाभावस्य विराधनाविशेषणत्वे इव विराधनाया वर्जनाभिप्रायाभावविशेषणत्वे किञ्चिद् बाधकं वक्तुं पार्यते । ततश्च गुरुतरकारणद्वितयकल्पनापत्तिरपरिहार्यैव। अतो वर्जनाभिप्रायस्य स्वातन्त्र्येणैव निर्जराकारणत्वमभ्युपगन्तव्यम् ।
विपक्षबाधमाह अन्यथा = वर्जनाभिप्रायस्य स्वातन्त्र्येण निर्जराकारणत्वानुपगमे, दोषाभावविशिष्टबाधत्वेनैव = दोषाभावविशिष्टबाधज्ञानत्वेनैव बाधज्ञानस्य दुष्टज्ञाने = दुष्टज्ञानं प्रति प्रतिबन्धकत्वप्रस
ङ्गात् । अयं भावः - ‘पीतोऽयं शङ्खः' इति ज्ञानं काचकामलादिदोषजन्यतया दुष्टज्ञानमभिधीयते । तद्वत्ताज्ञानं प्रति तदभाववत्ताज्ञानं प्रतिबन्धकमित्युच्यते । तदभाववत्ताज्ञानञ्च बाधज्ञानमित्यप्युच्यते । दुष्टज्ञानं प्रति दोषत्वेन दोषः कारणं बाधज्ञानत्वेन बाधज्ञानञ्च प्रतिबन्धकमभिधीयते । यदि च कारणाभावं प्रतिबन्धकतावच्छेदककोटौ विशेषणविधया प्रक्षिप्य वर्जनाभिप्रायजन्यां निर्जरां प्रति वर्जनाभिप्रायाभावविशिष्टविराधनात्वेन एव जीवविराधनायाः प्रतिबन्धकताभ्युपेयते भवद्भिः तर्हि दोषजन्यं ज्ञानं = दुष्टज्ञानं प्रति दोषाभावविशिष्टबाधज्ञानत्वेनैव बाधज्ञानस्य प्रतिबन्धकताऽभ्युपगन्तव्या स्यात्, आक्षेपपरिहारयोः तुल्ययोगक्षेमत्वात् । ઉત્તેજકના અભાવથી વિશિષ્ટ એવી જીવવિરાધના અહીં નિર્જરા પ્રત્યે પ્રતિબંધક છે. એવું માનવાથી નિર્જરા પ્રત્યે ઉત્તેજક બનનાર હિંસાવર્જનના અભિપ્રાયને નિર્જરાનું સ્વતંત્ર કારણ માનવાનું ગૌરવ આવશ્યક ન હોવાથી લાઘવ થશે.)
GnR५क्ष :- मैवं० । उपरोतात. व्याजी नथी. ७॥२९तेवो प्रतिवध्यप्रतिमा मानवामा વિશેષણ-વિશેષ્યભાવને વિશે કોઈ નિશ્ચિત નિર્ણાયક યુક્તિ નથી. મતલબ કે વર્જનઅભિપ્રાયઅભાવથી વિશિષ્ટ વિરાધનાને નિર્જરા પ્રત્યે પ્રતિબંધક માનવી કે વિરાધનાવિશિષ્ટ વર્જનઅભિપ્રાય પ્રતિયોગિક અભાવને પ્રતિબંધક માનવો? – આમાં કોઈ નિર્ણાયક તર્ક નથી. અર્થાત્ પ્રતિબંધકકોટિમાં રહેલ વર્જનઅભિપ્રાયને વિશેષણ માનવું કે વિશેષ્ય એનો નિર્ણય થઈ શક્તો નથી. તેથી વર્જનઅભિપ્રાયઅભાવ વિશિષ્ટ વિરાધનાને નિર્જરા પ્રત્યે પ્રતિબંધક માનવાને બદલે વિરાધનાવિશિષ્ટ વર્જનઅભિપ્રાયઅભાવને નિર્જરા પ્રત્યે પ્રતિબંધક માનવામાં આવે તો શું વાંધો ? આવા પ્રશ્નનું સમાધાન પૂર્વપક્ષી પાસે ન હોવાથી તેમણે બતાવેલ પ્રતિબધ્ધ-પ્રતિબંધકભાવ સ્વીકારી શકાય તેમ નથી. માટે વર્જનાભિપ્રાયને નિર્જરા પ્રત્યે સ્વતંત્ર કારણ માનવું જરૂરી છે. જો આવું માનવામાં ન આવે, અર્થાત્ વર્જનના અભિપ્રાયને સ્વતંત્રરૂપે કારણ માનવામાં ન આવે તો દોષને પણ દોષજન્યજ્ઞાન પ્રત્યે કારણ માનવાને બદલે દોષભાવવિશિષ્ટબાધને જ દોષજન્ય જ્ઞાન પ્રત્યે પ્રતિબંધક માનવાની આપત્તિ આવશે. (કહેવાનો આશય એ છે કે જેને આંખમાં પીળિયો થયેલો છે તે કમળા રોગના દર્દીને “શંખ પીળો છે' - આ પ્રમાણે જ્ઞાન થાય છે. વાસ્તવમાં તો શંખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org