Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 1
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
४७
ध्रुवबन्धिकर्मबन्धस्य तत्तद्गुणस्थानप्रत्ययिकता • = पुण्यानुबन्धिनः शुभस्य = पुण्यस्यार्जनात् ( = सानुबन्धशुभार्जनात्) सानुबन्धं = अनुबन्धसहितं पापं न बध्नाति । बद्धं च पूर्वं पापं मुञ्चति = त्यजति । इत्थं च पापनिवृत्तौ प्रयाणभङ्गाप्रयोजकपुण्येन मोक्षसौलभ्यमावेदितं' भवति ।।२२।। भवेत्पात्रविशेषे वा कारणे वा तथाविधे । अशुद्धस्यापि दानं हि द्वयोलाभाय नान्यथा ।।२३।। युज्यते, तस्य तदसाध्यत्वात्। तदुक्तं कूपदृष्टान्तविशदीकरणे → धुवबंधिपावहेउत्तणं ण दव्वत्थयंमि हिंसाए । धुवबंधा जमसज्जा तत्ते इयरेयरासयया ।। (कूपदृ.१२) - इति । ततश्च स्थितमेतत् यदुत विधि-दातृ-पात्रद्रव्यादिशुद्धसुपात्रदाननिमित्तकं लेशतोऽपि पापं न बघ्नाति । दाता तत्तद्गुणस्थाननियतकषायादिप्रत्ययिकध्रुवबन्ध्यादिपापप्रकृतिसमूहं बध्नन्नपि अनुबन्धसहितं = पापानुबन्धयुक्तं पापं सुपात्रदानतो न बध्नाति, पुण्यानुबन्धिपुण्यबन्धकाले पापानुबन्धिपापबन्धाऽसम्भवात् । विशुद्धविवेकमाहात्म्यञ्चैतत् । अत एव सम्यग्दृष्टेः सकला क्रिया निर्जराफलोच्यते । ___अविध्यादिना दाने तु निरनुबन्धं स्वल्पं पापमपि स बध्नातीति द्रष्टव्यम् । इत्थञ्च सुपात्राय भवनिस्तारवाञ्छया विध्यादरादिना दत्तात् शुद्धान्नादिदानाद् मोक्षौपयिकायां पापनिवृत्तौ = आत्मसम्बद्धपापकर्मपुद्गलनिवृत्तौ उपलक्षणात् क्लिष्टकर्मानुबन्धनिवृत्तौ च सत्यां प्रयाणभङ्गाप्रयोजकपुण्येन = मोक्षमार्गगमनान्तरायाऽनिमित्तेन मोक्षौपयिकप्रथमसंहनन-सद्गुरुसंयोग-कल्याणमित्रयोगादिसामग्रीसम्प्रापकेन च पुण्येन मोक्षसौलभ्यं आवेदितं = प्रकटीकृतं भवति ।
योऽपि मज्झिमनिकाये दक्षिणाविभङ्गसूत्रे → दायको च होति सीलवा कल्याणधम्मो, पटिग्गाहक्का च होन्ति सीलवन्तो कल्याणधम्मा - एवं खो, आनन्द, दक्खिणा दायकतो चेव विसुज्झति पटिग्गाहकतो। च - (म.नि. ३/४/१२/३८१,पृ.३०६) इत्येवं शुद्धो दक्षिणाचतुर्थभङ्गः सुगतेनोक्तः सोऽपि परमार्थतः इहैव सङ्गच्छत इत्यवधेयं त्रिविधत्रिविधविरतैस्तत्स्वरूपवेदिभिः ।।१/२२ ।। પુણ્યાનુબંધી પુણ્ય બાંધવાને કારણે પાપાનુબંધી પાપ બાંધતા નથી; તેમજ પૂર્વે બાંધેલા પાપોને છોડે છે. આમ શુદ્ધ સુપાત્રદાનથી પાપની નિવૃત્તિ થઈને મોક્ષમાર્ગનું પ્રયાણ અટકાવવામાં નિમિત્ત ન બને તેવું પુણ્ય બંધાવા દ્વારા મોક્ષસુલભ બને છે એવું સૂચિત થાય છે. (
૧૨) વિશેષાર્થ :- પોતાનો ભવનિસ્તાર કરવાની ઝંખનાથી વિશુદ્ધ સંયમીને જે નિર્દોષ અન્નાદિનું દાન કરવામાં આવે છે તેમાં તાત્ત્વિક આત્મકલ્યાણનો ઉદેશ રહેલો હોવાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. તેથી તેવા સુપાત્રદાનના નિમિત્તે લેશ પણ પાપકર્મ દાતાર બાંધતો નથી. જો કે તે તે ગુણસ્થાનોમાં નિયત એવી જ્ઞાનાવરણ વગેરે ધ્રુવબંધી પાપ પ્રકૃતિઓ તો અવશ્ય બંધાય છે જ, પરંતુ તે પણ નિરનુબંધ બંધાય છે. વિવેકપૂર્ણ ભક્તિભાવથી પ્રયુક્ત વિશુદ્ધ સુપાત્રદાન દ્વારા જે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે તેના લીધે ગુણસ્થાનનિમિત્તક પાપકર્મ બંધ પણ સાનુબંધ નથી હોતો અને જુના પાપ કર્મ અને પાપાનુબંધ પણ નિવૃત્ત થાય છે. આવા દાનથી જે પુણ્ય બંધાય છે તેનાથી કલ્યાણમિત્રયોગ, સદ્ગુરુસંયોગ, ચરમશરીર વગેરે મોક્ષ સામગ્રી પ્રાપ્ત થાય છે. માટે તેનું પુણ્ય કથંચિત (= કેવળજ્ઞાન પ્રાપ્તિ સુધી નિયમા) ઉપાદેય छ, मा६२४ीय छे. (१/२२) १. हस्तादर्श '...माचदितं' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org