Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 1
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
गृहस्थवैयावृत्त्यनिषेधोक्तिविचारः
२९
नन्वेवं 'गिहिणो वेयावडिअं न कुज्जा' (दशवैकालिक - चू. २/९) इत्याद्यागमविरोध इत्यत आहवैयावृत्त्ये गृहस्थानां निषेधः श्रूयते तु यः । स औत्सर्गिकता' बिभ्रन्नैतस्यार्थस्य बाधकः ।। १२ ।। वैयावृत्त्य इति । गृहस्थानां वैयावृत्त्ये तु साधोः निषेधः यः श्रूयते स औत्सर्गिकतां बिभ्रन्नै - हेतुः। मिथ्यादृष्टिप्रभृतिभ्यो यतिना दीयमानं दानं तेषां षष्ठादिगुणस्थाननिबन्धनाऽविरतसम्यग्दृष्ट्यादिगुणस्थानप्रापकमित्यर्थः । तदुक्तं अष्टकप्रकरणे इत्थमाशयभेदेन नातोऽधिकरणं मतम् । अपि त्वन्यद् गुणस्थानं गुणान्तरनिबन्धनम् ।। ← (अ.प्र. २७/६ ) इति । उपलक्षणात् साधोरपि नवनीततुल्यहृदयपरिणामयोगक्षेम-शुद्धि-वृद्ध्यादिगुणनिमित्तत्वमत्रानुयोज्यमागमानुसारेण । ।१/११।।
=
→ गिहिणो वेयावडिअं न कुज्जा अभिवायण-वंदण-पूअणं वा ← (दश.वै. चू. २ गा. ९) इति दशवैकालिकद्वितीयचूलिकाया व्याख्यायां गृहिणः = ગૃહસ્થસ્ય, વૈયાવૃત્ત્વ गृहिभावोपकाराय तत्कर्मस्वात्मनो व्यापृतभावं न कुर्यात्, स्वपरोभयाऽश्रेयः समायोजनदोषात् । तथा अभिवादनं वाग्नमस्काररूपं, वन्दनं- कायप्रणामलक्षणं, पूजनं वा वस्त्रादिभिः समभ्यर्चनं वा गृहिणो न कुर्यात्, उक्तदोषप्रसङ्गादेव ← (दशवै.चू. २/९ वृ.) इति श्रीहरिभद्रसूरिभिरुक्तत्वात् गृहस्थानां वैयावृत्त्ये तु साधोः यो निषेधः श्रूयते । यश्च गृहस्थेषु साधुना दानकरणप्रतिषेधः सव्वे वि खलु गिहत्था परप्पवादी य देसविरता य । पडिसिद्धं दाणकरणे समणे परलोकंखम्मि ।। ← (नि.भा.४९६०) इति निशीथસ્થાન છે તથા સર્વવિરતિ વગેરે અન્ય ગુણોનું તે કારણ બને છે. (૧/૧૧)
વિશેષાર્થ :- ઉપરોક્ત સકારણ અવસ્થામાં સાધુ જે દાન આપે છે તેમાં સાધુનો આશય એવો રહેલો છે કે ‘‘આ બિચારો જીવ સાધુબહુમાન વગેરે દ્વારા બોધિબીજ વાવી, સમ્યગ્દર્શન પામી, ભવાટવીનું ભ્રમણ ટુંકાવીને સર્વ દુઃખથી સર્વદા મુક્ત થાઓ.” આ આશયના લીધે તે દાન અધિકરણ સ્વરૂપ બનતું નથી. પરંતુ તેવા કોઈ કપરા સંયોગ ન હોય અને છતાં પણ સાધુ ઉપર જણાવેલ આશય રાખીને અસંયતને દાન કરે તો ત્યાં અપવાદનું કોઈ સ્થાન ન હોવાના કારણે શાસ્ત્રોક્ત આપવાદિકવિધિપ્રાપ્ત ચિત્તવિશુદ્ધિ સાધુ પાસે હોતી નથી. તેથી ઉપરોક્ત આશય રાખીને પણ નિષ્કારણ દાન આપવામાં આવે તો અસંયતસામર્થ્યપોષણનિમિત્તક અધિકરણ દોષ સાધુને અવશ્ય લાગે. પોતાની મનફાવતી ચિત્તવિશુદ્ધિ નહિ, પણ શાસ્ત્રવિધિપ્રયુક્ત ચિત્તવિશુદ્ધિ ઉપકારક છે. આ વાત ધ્યાનમાં રાખવી. છઠ્ઠી બત્રીસીમાં (શ્લોક-૨૬) આ વાત જણાવાશે.
=
→ જો ઉપરોક્ત રીતે સાધુ દ્વારા અપાતું અસંયતદાન અધિકરણ ન બને અને વિશિષ્ટ લાભનું કારણ બને આવું સ્વીકારવામાં આવે તો ‘સાધુએ ગૃહસ્થની વૈયાવચ્ચ ન કરવી.” આ પ્રમાણે દશવૈકાલિક નામના આગમમાં જે વાત આવે છે તેની સાથે ઉપરોક્ત વાતનો વિરોધ થશે. - આવી શંકાનું સમાધાન કરતા ગ્રંથકારશ્રી કહે છે કે
=
ગાથાર્થ :- ગૃહસ્થોની વૈયાવચ્ચ કરવાનો જે નિષેધ સંભળાય છે તે ઔત્સર્ગિકતાને ધારણ કરે છે. તેથી તે પ્રસ્તુત અર્થનો બાધક નથી. (૧/૧૨)
* અપવાદનો બાધક ઉત્સર્ગ ન બને *
ટીકાર્થ ઃ- ગૃહસ્થની વૈયાવચ્ચ કરવાને વિશે સાધુને નિષેધ કરવામાં આવેલ છે. આગમમાં આવો
--
જે નિષેધ સંભળાય છે તે ઔત્સર્ગિક છે તથા ઉપર જણાવેલ વિશેષ અવસ્થામાં સાધુ દ્વારા થતું દાન
છુ. હસ્તાવશે ....તે...' ત્યશુદ્ધઃ પાઠઃ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org