Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 1
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• साधावनुकम्पादानसम्भवः .
द्वात्रिंशिका-१/२ बुद्धिं जनयति तदैवातिचारापादकं, नान्यदा, अन्यथाधियो हीनोत्कृष्टयोरुत्कर्षापकर्षर्बुद्ध्याधानद्वारैव दोषत्वात् । अत एव →न चानुकम्पादानं साधुषु न सम्भवति, “आयरिय अणुकम्पाए' गच्छो अणुकम्पिओ महाभागो" इति वचनाद् - (अष्टक २७/३ वृ.) इति अष्टकवृत्त्यनुसारेणाचार्यादिष्वप्युत्कृष्टत्वधियोऽप्रतिरोधेऽनुकम्पाऽव्याहतेति ।। विशिष्टेऽपि वस्तुनि प्रायः। लोकः प्रयागवासी कूपे स्नानं सदा कुरुते ।। - (धर्मबिन्दुवृत्तौ उद्धृतः१/२६) → अतिचिरं निवासेन पियो भवति अप्पियो - (जातक-१८/५२८/१३६) इत्याधुक्त्या साहचर्यादिदोषेण = अतिपरिचय-सततगमनादिदोषेण यदा हीनत्वबुद्धिं = स्वावधिकहीनत्वादिप्रकारक-साध्वादिविशेष्यकधियं जनयति तदैव अतिचारापादकं = सम्यग्दर्शनमालिन्यकारि, न अन्यदा = न स्वावधिकापकर्षप्रकारकज्ञानानुपधायककालावच्छेदेन । हेतुमाहुः अन्यथाधियः = सुपात्रत्वप्रकारकानुकम्प्यविशेष्यकज्ञानस्यानुकम्प्यत्वप्रकारक-सुपात्रविशेष्यकज्ञानस्य च हीनोत्कृष्टयोः = स्वावधिकापकर्षोत्कर्षशालिनोः अनुकम्प्य-सुपात्रयोः यथाक्रमं उत्कर्षापकर्षबुद्ध्याधानद्वारैव = उत्कृष्टत्वापकृष्टत्वप्रकारकबुद्धिजननद्वारैव दोषत्वात् = सम्यक्त्वातिचारापादकत्वात् ।
___ अत एव = सुपात्रे सविशेषणानुकम्प्यत्वज्ञानस्य सदोषत्वेऽपि निर्विशेषणानुकम्यत्वधियोऽतिचारानापादकत्वादेव, यद्वा सुपात्रे निर्विशेषणानुकम्प्यत्वधियः स्वावधिकहीनत्वज्ञानानुपधानकालावच्छेदेन निर्दोषत्वादेव → न चानुकम्पादानं साधुषु न सम्भवति, 'आयरियअणुकंपाए गच्छो अणुकंपिओ महाभागो' (गच्छाणुकंपयाए अव्वोच्छित्ती कया तित्थे ।। इति उत्तरार्ध ओघनियुक्तिभाष्ये [२२७] व्यवहारसूत्रभाष्ये [२६७२] च) इति वचनात् - (अष्टक-२७/३ वृत्ति) इति अष्टकवृत्त्यनुसारेण = श्रीहरिभद्रसूरिरचिताऽष्टकप्रकरणगतस्य सप्तविंशतितमाष्टकस्य श्रीजिनेश्वरसूरिप्रणीतवृत्त्यनुसारेण आचार्यादिषु, अपिः अयोगव्यवच्छेदे उत्कृष्टत्वधियः = स्वावधिकोत्कर्षप्रकारकज्ञानस्य अप्रतिरोधे = अनुच्छेदे साध्वादीनां अनुकम्पा अव्याहता મુનિ ભોગવે છે- આવી અનુકંપાપાત્રત્વબુદ્ધિ થાય અને તેના દુઃખને દૂર કરવાની ઇચ્છા અને પ્રવૃત્તિ થાય તો તે નિર્દોષ જ છે. પરંતુ મુનિની સાથેના અતિસહવાસ (તથા દીન-કૃપણાદિસાદેશ્યબુદ્ધિ) આદિના કારણે એ અનુકંપ્યત્વબુદ્ધિ જો “મુનિ મારા કરતાં હીન-અધમ છે આવી બુદ્ધિ ઉત્પન્ન કરે તો તે સમ્યકત્વમાં અતિચાર લગાડે છે. માટે સુપાત્રમાં હીનત્વશૂન્ય અનુકંપાપાત્રબુદ્ધિ વિપરીતબુદ્ધિ હોવા છતાં સમકિતને મલિન કરતી નથી.પણ મુનિને વિશે, હીનત્વવિશિષ્ટઅનુકંપાપાત્રત્વબુદ્ધિ થાય તો તે સમકિતને મલિન કરે છે.) સુપાત્રમાં અનુકંપાબુદ્ધિ જો હીનત્વબુદ્ધિ ઉત્પન્ન ન કરે તો તે નિર્દોષ = અતિચારની અનાપાદક હોવાથી જ – સાધુમાં અનુકંપાદાન ન સંભવે એવું નથી. અર્થાત્ સાધુઓને વિશે અનુકંપાદાન સંભવે જ છે, કારણ કે આચાર્યની (ગ્લાનાદિ અવસ્થામાં) અનુકંપાથી, મહાભાગ્યશાળી એવા ગચ્છની અનુકંપા થાય છે. (મતલબ કે આચાર્ય ગચ્છની સંભાળ કરતા હોવાથી તેમની અનુકંપા = સેવા કરવાથી તેમને આશ્રિત ગચ્છની પણ અનુકંપા = સેવા થાય છે. કેમ કે આચાર્ય સ્વસ્થ થતાં સારણા-વારણા દ્વારા તેઓ સંપૂર્ણ ગચ્છને સુંદર સંયમ જીવન પળાવીને મોક્ષમાં મોકલશે. તેથી તેમના પણ દુર્ગતિ વગેરેના દુઃખો નાશ થવાથી ગચ્છની પણ અનુકંપા થશે.) આમ આગમવચન છે. આ પ્રમાણે અષ્ટકવૃત્તિકાર શ્રીજિનેશ્વરસૂરિના વચનથી આચાર્ય વગેરેમાં પણ ઉત્કૃષ્ટત્વપ્રકારક બુદ્ધિ (અર્થાત “આચાર્યાદિ અમારા કરતાં ઉત્કૃષ્ટ છે' આવી બુદ્ધિ)નો નાશ १. मुद्रितप्रतौ 'बुद्धया...' इत्यशुद्धः पाठः । २. हस्तप्रतौ ...कंपयाए...' इति पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org