Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 1
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
द्वात्रिंशिका
•
•
• નયલતાકારની હૃદયોર્મિ
(૧૦) આ છે હસ્તપ્રતોની આંતરિક હાલત
હવે આપણે પ્રસ્તુત ગ્રંથની હસ્તપ્રતની આંતરિક હાલતને થોડા વિસ્તારથી સમજીશું ઘણીવાર હસ્તપ્રતમાં નાની પણ ગંભીર ભૂલો જોવા મળી છે. (જુઓ પૃષ્ઠ ૫૭, ૯૬, ૧૧૮, ૧૩૮, ૨૮૨, ૫૪૬, ૭૮૭, ૮૭૮, ૯૨૧, ૯૮૪, ૯૯૦, ૧૦૪૩, ૧૪૪૦, ૧૬૦૮, ૧૬૧૭, ૧૬૪૮, ૧૮૮૯, ૨૧૮૦ વગેરે)
ક્યારેક વ્યાકરણની અશુદ્ધિ પણ હસ્તપ્રતમાં જોવા મળેલ છે. (જુઓ પૃષ્ઠ ૨૪૮, ૨૫૭, ૩૪૫, ૩૯૭, ૪૬૯, ૫૭૭, ૫૭૯, ૧૮૮, ૮૮૨, ૧૦૧૨, ૧૫૬૦ વગેરે)
ક્યારેક હસ્તપ્રતમાં નાની પણ વ્યાકરણના નિયમ મુજબ અનર્થકારી ભૂલ જોવા મળી છે. (જુઓ પૃષ્ઠ ૧૯૩૧ વગેરે)
ઘણીવાર ન્યાયની પરિભાષાના લીધે નાની ભૂલથી મોટો અનર્થ થઈ જાય તેવું પણ હસ્તપ્રતમાં જોવા મળેલ છે. (જુઓ પૃષ્ઠ ૫૭, ૨૪૩, ૬૨૪, ૮૨૯, ૯૪૦, ૧૦૫૦, ૧૦૫૧, ૧૦૫૪, ૧૭૫૮ વગેરે)
ન્યાયના વિષયમાં એવી ભૂલો હસ્તપ્રતમાં જોવા મળેલ છે કે વાચક કશું પણ બરાબર સમજી જ ના શકે. (જુઓ પૃષ્ઠ ૧૦૪૫, ૧૦૫૨, ૧૦૫૬, ૧૪૨૪ વગેરે)
ક્યારેક પાઠ ત્રુટિત હોવાથી હસ્તપ્રત અશુદ્ધ થઈ છે. (જેમ કે પૃષ્ઠ ૧૦૫, ૩૨૭, ૩૨૯, ૩૮૨) ઘણીવાર અર્થની દૃષ્ટિએ પાઠ શુદ્ધ હોવા છતાં પણ મૂળ ગાથાની દૃષ્ટિએ હસ્તપ્રતનો સ્વોપક્ષવૃત્તિગત પાઠ અશુદ્ધ હોય તેવું પણ જણાયેલ છે. (જુઓ પૃષ્ઠ ૬, ૧૩, ૮૬૬, ૧૦૫૦, ૧૨૭૮, ૧૨૯૯, ૧૪૫૮, ૧૬૯૩, ૧૭૪૫, ૧૮૨૪ વગેરે)
ક્યારેક અર્થની દૃષ્ટિએ શુદ્ધ જણાવા છતાં પણ સ્વોપક્ષવૃત્તિની અપેક્ષાએ હસ્તપ્રતમાં મૂળ ગાથાનો પાઠ અશુદ્ધ હોય તેવું પણ દૃષ્ટિગોચર થયેલ છે. (જુઓ પૃષ્ઠ ૯૭૭, ૧૦૭૪, ૧૧૫૨, ૧૨૩૬, ૧૨૭૦, ૧૪૨૦, ૧૪૯૮, ૧૫૫૫, ૧૫૫૮, ૧૯૭૫, ૧૪૫૮ વગેરે.)
ક્યારેક હસ્તપ્રતમાં પાઠ ત્રુટિત હોવાથી પણ અનર્થકારી ભૂલ જોવા મળી છે. જેમ કે ‘હતુ પુષ્પસૌરમં’ આવા પાઠના બદલે ‘પુષ્પસૌરમં’ આવું થઈ ગયું છે. (જુઓ પૃષ્ઠ ૨૧૮૧)
ક્યારેક હસ્તપ્રતમાં પાઠ ત્રુટિત હોવા છતાં અર્થભેદ ખાસ પડતો નથી. (જુઓ પૃષ્ઠ ૧૩૧૫ વગેરે) ઘણીવાર અધિક પાઠ હોવાના લીધે પણ હસ્તપ્રતમાં અશુદ્ધિ જોવા મળેલ છે. (જુઓ પૃષ્ઠ ૮૮,
•
·
Jain Education International
55
૧૦૫, ૨૦૪, ૨૩૧, ૪૩૪, ૫૭૪, ૮૬૩, ૮૮૪, ૯૯૩, ૧૧૦૪, ૧૧૯૧, ૧૨૨૧, ૧૫૩૯, ૧૫૬૪, ૧૬૨૩, ૧૭૮૬, ૧૮૨૧, ૧૮૮૯, ૧૯૧૦, ૧૯૬૩, ૧૯૯૭ વગેરે)
ક્યારેક ઉંધો જ અર્થ નીકળે તેવા અશુદ્ધ પાઠો પણ હસ્તપ્રતમાં મળેલ છે. (જુઓ પૃષ્ઠ ૧૧૧૫, ૧૪૩૧,૧૪૪૦, ૧૫૮૫, ૧૮૩૨ વગેરે)
હસ્તપ્રતમાં નાના નાના પાઠો તો ઘણા સ્થળે છૂટી ગયેલ છે. (જુઓ પૃષ્ઠ ૧૧, ૧૫, ૩૪, ૪૩, ૪૪, ૫૦, ૨૩૭, ૨૭૪, ૫૮૩, ૮૪૦, ૮૬૩, ૮૬૪, ૯૦૫, ૯૦૯, ૯૩૫, ૯૭૬, ૧૦૨૪, ૧૦૨૫, ૧૦૭૪, ૧૦૭૬, ૧૯૧૧ વગેરે.)
ઘણીવાર હસ્તપ્રતમાં મોટા-મોટા પાઠ પણ છૂટી ગયા છે. (જુઓ પૃષ્ઠ ૧૧૦, ૩૧૦, ૪૫૧,
For Private & Personal Use Only
www.jainelibrary.org