________________
છે
પ્રકાશકીય નિવેદન
goooooooooooooooooooooooooooooooooooooood
વાચકેના કરકમળમાં અમારૂં નિવેદનપત્ર મુકતાં અમને આજે આનંદને પાર નથી. કેમકે નાનકડું અમારૂં Íમ અને સંઘ પણ નાને છતાં અમારે ઉત્સાહ અત્યધિક હેવાથી, પરમ પૂજ્ય પંન્યાસજી શ્રી પૂર્ણાનંદવિજયજી(કુમારશ્રમણ) તથા વયેવૃદ્ધ મુનિરાજ શ્રી દેવવિજયજી મહારાજની પ્રેરણા પ્રાપ્ત કરીને અમારા સંઘે “શ્રી વિદ્યાવિજયજી સ્મારક ગ્રંથમાળા” નામની સંસ્થા ઉભી કરી, તે સમયે અમારી હરણફાળને ખ્યાલ અમને ક્યારેય આવેલું ન હતું કે સમાજને અતી ઉપયોગી નાના મોટા પ્રકાશને સાથે દ્વાદશાંગીમાં સર્વશ્રેષ્ઠ, અર્થગંભીર, દ્રવ્યાનુયેગપૂર્ણ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર) ઉપર વિશાળ, વિશદ અને સર્વગ્રાહ્ય વિવેચનાત્મક ગ્રંથની અભૂતપૂર્વ ભેટ કરવાને અવસર અમને પ્રાપ્ત થશે. છે પરંતુ જીવનમાં સત્યશ્રદ્ધા, શાસનની વફાદારી અને ચદ્વિધ સંઘની યથાશક્તિ સેવા કરવાનો નિખાલસ ભાવ વર્તતે હોય તે તે કાર્યોમાં શાસનદેવની કૃપા ઉતર્યા વિના કેઈ કાળે રહેતી નથી, અમારા માટે આમ જ થયું છે અન્યથા ભગવતી સત્ર સાર સંગ્રહના ત્રીજા ભાગનું પ્રકાશન કરવા માટે આવે અપૂર્વ લાભ અમને ક્યાંથી મળી શકવાને હતું? ના બે ભાગ પ્રકાશિત કર્યા પછી તે ગ્રંથની પ્રશંસાના પત્ર અને એ પણ અમને મળતા રહ્યાં છે, પરિણામે અમારે ઉત્સાહ વધતે જ ગયો અને આજે શતક ૧૨ થી ૨૦ સુધીને
:
! =
= .