________________
અભ્યર્થિતસાધુવિષયકવિધિ વિગેરે (નિ. ૬૭૪-૬૭૬) છે ૧૯ अहवा सयं करेन्तं किंची अण्णस्स वावि दट्टणं ।
तस्सवि करेज्ज इच्छं मज्झंपि इमं करेहित्ति ॥ ६७४ ॥ व्याख्या : अथवा 'स्वकम्' आत्मीयं कुर्वन्तं 'किञ्चित्' पात्रलेपनादि अन्वस्य वा दृष्ट्वा किम् ?-तस्याप्यापन्नप्रयोजनः सन् कुर्यादिच्छाकारं, कथम् ? - ममापीदं-पात्रलेपनादि कुरुतेति થાર્થ છે
5 इदानीमभ्यर्थितसाधुगोचरविधिप्रदर्शनायाऽऽह
तत्थवि सो इच्छं से करेड़ दीवेइ कारणं वाऽवि ।
इहरा अणुग्गहत्थं कायव्वं साहुणो किच्चं ॥ ६७५ ॥ व्याख्या : तत्राप्यभ्यर्थितः सन् ‘इच्छाकारं करोति' इच्छाम्यहं तव करोमीति, अथव तेन गुर्वादिकार्यान्तरं कर्तव्यमिति तदा दीपयति कारणं वापि, 'इहरा' अन्यथा गुरुकार्यकर्त्तव्याभावे 10 सति अनुग्रहार्थं कर्त्तव्यं साधोः कृत्यमिति गाथार्थः ॥ अपिशब्दाक्षिप्तेच्छाकारविषयविशेषप्रदर्शनायैवाह__ अहवा णाणाईणं अट्ठाएँ जइ करेज्ज किच्चाणं ।
वेयावच्चं किंची तत्थवि तेसिं भवे इच्छा ॥ ६७६ ॥ ગાથાર્થ અથવા પોતાના કંઈક કાર્યને કરતા કે અન્યના કંઈક કાર્યને કરતા સાધુને જોઈ 15 તેમને પણ “મારું આ કામ કરી આપશો” એ પ્રમાણે ઇચ્છાકારને કરે.
ટીકાર્થ અથવા પાત્રલેપનાદિ સ્વકાર્યને કરતા સાધુને જોઈ કે અન્યના પાત્રલેપનાદિ કાર્યને કરતા સાધુને જોઈ આપન્નપ્રયોજન (પોતાને પાત્રલેપનાદિ કાર્ય ઉભું થયું હોય તેવો) સાધુ તે પાત્રલેપનાદિ કરતા સાધુને ઇચ્છાકાર કરે. કેવી રીતે કરે ? તે કહે છે કે – “મારું પણ આ પાત્રલેપનાદિ કાર્ય તમે કરો.” ને ૬૭૪ ||
અવતરણિકા : હવે પ્રાર્થના કરાયેલ સાધુસંબંધી વિધિને બતાડવા માટે કહે છે .
ગાથાર્થ ત્યાં પણ તે સાધુ તેને ઇચ્છાકાર કરે છે અથવા કારણ બતાવે છે. અન્યથા ઉપકાર કરવા માટે સાધુનું કાર્ય કરવા યોગ્ય છે.
ટીકાર્થ: ત્યાં પણ પ્રાર્થના કરાયેલ સાધુ ઇચ્છાકારને કરે છે અર્થાત્ “હું ઇચ્છાપૂર્વક તમારું કામ કરીશ.” હવે સમજો કે પ્રાર્થિત સાધુને ગુરુ વગેરેનું બીજું કાર્ય કરવાનું બાકી છે. તો તે 25 સમયે આ સાધુ પ્રાર્થના કરનાર સાધુને કારણ બતાવે. અન્યથાગુરુ વગેરેનું કાર્ય કરવાનું ન હોય તો ઉપકારાર્થે સાધુનું કાર્ય કરવું જોઈએ. // ૬૭૫ //
અવતરણિકા : “પ' શબ્દથી ખેંચાયેલા ઇચ્છાકારના વિશેષ વિષયો બતાડવા માટે કહે
20
ગાથાર્થ અથવા જો સાધુ જ્ઞાનાદિ માટે આચાર્યોની વૈયાવચ્ચ કે કંઈક કરે ત્યારે પણ તેઓને 30 ઇચ્છાકાર હોય છે.