________________
૧૮ ના આવશ્યકનિર્યુક્તિ “હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) किमित्याह
अहयं तुब्भं एयं करेमि कज्जं तु इच्छकारेणं ।
तत्थऽवि सो इच्छं से करेइ मज्जायमूलियं ॥ ६७३ ॥ व्याख्या : अहमित्यात्मनिर्देशे युष्माकम् 'इदं' कर्तुमिष्टं कार्यं करोमि ‘इच्छाकारेण' 5 યુઝામિચ્છાદિયા, વનાહિત્યર્થઃ, તત્રાપ “સ' વાપ: સાધુ: “કૃષ્ઠ સે 'ત્તિ
सूचनात्सूत्रम्, इच्छाकारं करोति, नन्वसौ तेनेच्छाकारेण याचितस्ततः किमर्थमिच्छाकारं करोतीत्याहमर्यादामूलं, साधूनामियं मर्यादा-न किञ्चिदिच्छाव्यतिरेकेण कश्चित्कारयितव्य इति गाथार्थः ॥ ___व्याख्यातोऽधिकृतगाथावयवः, साम्प्रतं 'तत्थवि इच्छाकारो 'त्ति अस्यापिशब्दस्य
विषयप्रदर्शनायाह10 ન કરતા સાધુને જોઈ, (૨) અથવા કાર્ય વ્યવસ્થિત કરે છે, પરંતુ તે સાધુ બીજા મોટા કાર્યને
કરવામાં સમર્થ છે, તેથી જો તે આ કામ કરે તો મોટું કાર્ય સદાય તેમ છે, તેથી તેવા ગુરુતરકાર્યમાં સમર્થ સાધુને જોઈ (૩) અથવા પોતાનું કાર્ય કરવામાં સમર્થ ન હોવાથી અન્ય સાધુને પ્રાર્થના કરતા સાધુને જોઈ કો'ક નિર્જરાર્થી સાધુ તેઓને કહે, શું કહે ? તે આગળ કહે છે.)
અવતરણિકા : શું કહે ? તે જણાવે છે કે 15 ગાથાર્થ ઃ તમારી ઈચ્છા હોય તો તમારું આ કામ હું કરું. ત્યાં પણ તે સાધુ તેને મર્યાદામૂલીય ઇચ્છાકાર કરે છે.
ટીકાર્થ : “હું” શબ્દ પોતાનો નિર્દેશ કરે છે. હું તમારા આ કરવા માટે ઇચ્છાયેલ કાર્યને કરું તમારી ઇચ્છા હોય તો, બળજબરીથી નહીં. (અહીં મૂળગાથાનાં અર્થ પ્રમાણે અન્વયે જાણી
લેવો). ત્યાં તે કારાપક = કાર્યને કરાવનાર સાધુ ઇચ્છાકાર કરે છે. “રૂછું ? રેફસૂત્ર સૂચન 20 કરતું હોવાથી “ઇચ્છું” શબ્દને બદલે “ઇચ્છાકાર” શબ્દ જાણવો. તેથી તે કારાપક સાધુ તેને (કાર્ય કરી આપવા તૈયાર થયેલ સાધુને) ઇચ્છાકાર કરે છે.
શંકા : અન્ય સાધુએ ઇચ્છાકારદ્વારા કાર્યની સામેથી માગણી કરી છે, તો આ સાધુને શા માટે ઇચ્છાકાર કરવાનો ?
સમાધાનઃ સાધુનો આ ઇચ્છાકાર મર્યાદામૂલક છે. (અહીં મર્યાદા=આચાર એ છે મૂલ=કારણ 25 જેનું એવો તે ઇચ્છાકાર, આ પ્રમાણે સમાસ જાણવો.) સાધુનો આ આચાર છે કે – ઇચ્છા વિના કોઈ કાર્ય કોઈ પાસે કરાવવું નહીં. || ૬૭૩ //
અવતરણિકા : આમ, ગાથાનો “વરેન્દ્ર વોટ્ટ" અધિકૃત-અવયવ વ્યાખ્યાન કરાયો. હવે “તસ્થવિ રૂછીવો' અહીં “જિ' શબ્દના વિષયને બતાડવા માટે કહે છે ?
२. करणं कारस्तं कारयतीति कारापयति णके च कारापक इति स्यात्, त्वचशब्दमदन्तं वर्णयद्भिः । 30 પૂઃ વવિન્નાખોડથગ્નસ્થ ઋતિ વૃષ્ટિત્વાન્ !