________________
જી
?
કે
અમારિ પ્રવર્તાન
દિવસ
હે બાદશાહ અકબર ! આ જગમાં ઍહુ ખાનાર ત્રણ છે-માંગણ, ભિખારી અને કૂતરે.” બાદશાહ અકબર હું એકથી ભગવાયેલી છું, હું એંઠ સમાન છું. “આપ માગણ છે? ના. તમે તે રાજા છે ! “આપ ભિખારી છે ? ના. તમે તો શહેનશાહ છે ! “તે શું આપ કૂતરા છે? રે ! માનવ મટીને કૂતરા કાં બને?
હે દિલ્હી તખ્ત નરેશ! હું એંઠી છું.”
બસ ખલાસ ? અકબરનો કામ ઓસરી ગયો. તે એકદમ તેના પગમાં પડ્યો અને બોલ્યો “તું ચાલી જા. તું મારી બેન છે.” તરત જ નર્તકી ચાલી ગઈ. આ છે ઇશ્વરભક્તિનો અદભુત પ્રભાવ! જે અકબર યુદ્ધ પોકારવા તૈયાર થયો. જેણે ઈંદ્રજિતને ખેદાનમેદાન કરવાનું કહેણ મોકલ્યું હતું, તે અકબર શે શાંત થઈ શકત!
આવો આ અકબર કામી અતિ અને અતિ ક્રોધી હતો. આવા અકબર પાસે જેણે અમારી એ પ્રવર્તાવી તે હીરસૂરિજી કેવા વિશુદ્ધ કોટિના આત્મા હશે કે આવા અધમ કક્ષાના અકબરને જ તેઓ બચાવી શકયા ! આ હીરસૂરિજી કેવા હશે આવા ભયંકર વિકરાળ વાઘને પાંજરામાં
પૂરી દીધો !