________________
યાત્ર ત્રિક
હવસ
કરી શકાય છે. જે શકિતસંપન્ન ગ્રહસ્થા-શ્રાવકો પોતાનો માટે બંગલો બાંધવા માટે પાંચશ્રાવકના દશ લાખ રૂ. ખર્ચી શકે છે, તેઓ પોતાની સોસાયટીના દેરાસરમાં દેવદ્રવ્યની સંપત્તિનો વાર્ષિક ઉપયોગ કરે. તે કરતા સ્વદ્રવ્ય વાપરે છે તેથી જીર્ણોદ્ધારને માટે વધુ રકમ ફાળવી શકાય. અગીઆર
પેથડ મંત્રી પેથડ મંત્રીએ પ૬ ઘડી સોનું આપીને ગિરનાર ઉપર ઇંદ્રિમાળ પહેરી અને કર્તવ્ય ૨ જે ઉણ તે તીર્થ શ્વેતાંબરનું બન્યું. આ પ્રસંગ બન્યો, ત્યારે સ્વાભાવિક છે કે આજુબાજુનાં ગરીબો
વાચકો ત્યાં ટોળે વળે. આ યાચકો વગેરેમાં પેથડે ૪ ઘડી સોનું આપ્યું. (૪ ઘડી=૪૦ શેર ) વાચકો ખુશખુશાલ થઈ ગયા, જૈન ધર્મનો જય જયકાર થયો.
જગડ શ્રાવક : કુમારપાળના સમયમાં જગડ નામે શ્રાવક હતા. શત્રુંજયનો છ'રી પાળતી સંધ કુમારપાળે કાઢયો તેમાં સંઘપતિ તરીકેની માળા પહેરવાનો અધિકાર કુમારપાળનો હતો. તો ય સંધમાળની ઉછામણી બોલાવવાનું કુમારપાળે કહ્યું. કુમારપાળ અને મંત્રીશ્વર સામસામી બોલી બોલવા લાગ્યા. લાખથી શરૂઆત થઈ. ચાર, આઠ, બાર, સોળ લાખ થયા. ત્યાં ખૂણામાં બેઠેલ જગડ શ્રાવક બોલી ઊઠ્યા, “સવા કરોડ સોના-મહોર.” એટલે ત્યાં રાજા અને મંત્રી બન્ને અટકી ગયા. અને સ્તબ્ધ થઈને સૌ તેની સામે જોવા લાગ્યા. કુમારપાળ બોલ્યા, “મહાનુભાવ, આગળ આવે.” જગડ શાહ આગળ આવ્યા. તેમના લઘર
(૧૪૨)
છે