Book Title: Ashtahnika Pravachano
Author(s): Chandrashekharvijay, 
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 151
________________ [૧૪૭] જ્જ છે. આ માટે આજે લહિયાઓની જરૂર છે, જરૂર પડે તો તેની ગૃહસ્થાએ સ્કુલ ચલાવવી જોઈએ. તે એમાં કેટલાય યુવાનો તૈયાર થશે. સુંદર અક્ષર લખનારા કેટલાય મળી આવશે, આથી તેમને કામ પણ મળશે, આ માટે વ્યવસ્થિત આયોજનની જરૂર છે. જ્ઞાન દ્રવ્યના લાખ રૂપિયા પડ્યા છે. જ્ઞાન ખાતાના આ લાખો રૂપિયાનું શું કરવું તે પ્રશ્ન છે, તે શ્રુતભકિતમાં તે લાખે રૂપિયા વપરાવી નાખે, ૨૦-૨૫ લહિયા બેસાડી દો. એક જણ એક મત લખે-બીજા તેની કેપી કરે. સાત જણ લખે તો ય હજારો પ્રત તૈયાર થઈ જાય. અને આવી રીતે મૃતની સાચવણી થઈ શકે. જે આગમ સચવાયા હશે તો ગુમાવેલું બધું ય પાછું મેળવી શકાશે. લલિગ : શ્રી હરિભદ્રસૂરિ મહારાજ ગ્રંથ રચતા હતા ત્યારે એક વખત તાડપત્રાની જ જરૂર પડી. સૂરિજી માથે હાથ દઇને બેઠા હતા. ભક્ત લલ્લિગે તેનું કારણ પૂછતાં ખબર પડી કે તાડપત્રોની ખાસ જરૂર છે. આ લલિગ એક વખત તે ચિતોડના ઉપાશ્રયને કાજે લેનાર 2 સામાન્ય શ્રાવક હતા. તેની ઉપર મહારાજના આશિર્વાદ ઊતર્યા અને તેણે નાની દુકાન શરૂ કસ કરી. તેમાંથી તે કરોડપતિ બની ગયો. ગુરૂદેવની કૃપાનું જ આ ફળ છે એમ માનીને તેણે ગુરૂદેવ માટે સર્વસ્વ ન્યોછાવર કર્યું. ગમે તેટલો ખર્ચ કરીને જોઈ એ તેટલાં તાડપત્રો A8 મંગાવી આપ્યાં. હરિભદ્રસૂરિજી સતત સ્વાધ્યાય કરતા, લેખન કાર્ય તેમનું સતત ચાલું જ િિ િકલ્કિી

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172