Book Title: Ashtahnika Pravachano
Author(s): Chandrashekharvijay, 
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 163
________________ [૧૫૯] પર્વાધિરાજનો ત્રીજો દિવસ પૌષધ-ત્રતઃ અહિકાને ત્રીજો દિવસ, પૌષધવ્રતની મહત્તા અને શ્રેષ્ઠતા સમજાવવા છે માટે છે. તેની જીવનમાં અતિ અગત્યતા છે. જ ત્રીજા દિવસના વ્યાખ્યાનમાં પૂજ્યપાદ લમીસૂરીશ્વરજી મહારાજ પૌષધ વ્રતનો મહિમા જણાવતા ફરમાવે છે કે પર્વ દિવસોમાં પોષઘ કરવો જોઈએ. છેવટે સંવત્સરીના દિવસે તે પૌષધ કરવું જ જોઈએ. સાધુ જીવનને આસ્વાદ લેવા માટે પૌષધ વ્રત છે. તમે સાધુ થવા ઝંખે છે, તેને ઈચ્છે જ છે. તે સાધુ જીવનની તાલીમરૂપ પૌષધ છે. આજે પણ ક્યાંક કયાંક પિસાતીના ભાર જી [૧૫૯] 8 અપાય છે. આજે અણુ અમદાવાદની જૈન વિદ્યાશાળામાં ચૌમાસી ચૌદશને દિવસે પોષઘ છે

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172