________________
કરનારને ભાર આપવામાં આવે છે. આ ભાર તે પ્રભાવના છે. પણ આજે આ ધ શ્રાવકના આરાધના વગેરે ઊડવા લાગ્યા છે.
૧૧મું વાર્ષિક
પૂર્વ ભવે સુભગ નામનો રબારી, નવકારમંત્રના પ્રભાવે સુદર્શન શેઠ બન્યો. પોષધ તે કર્તવ્ય અગીઆર કર્તવ્ય
Aી તે તે સુદર્શન શેઠના જે કરે જોઈએ જ્યારે સુદર્શન મેટા થયા ત્યારે તેમને કપિલ - આલોચના 3 ને નામે એક મિત્ર બન્યો. સુદર્શન પિતાના મિત્રને ત્યાં વારંવાર જાય છે. બન્ને વચ્ચે મિત્રતા દિવસ-સારી હતી. સુદર્શનમાં સદગુણો ઘણુ હતા. સુદર્શનના ગુણોના વખાણ કરતાં કપિલ મિત્ર
થાકતું નથી. વારંવાર તેના સદગુણ સંભારે છે. અને કહે છે પણ ખરે, “ગુણે તે તેના અને દેહનું સૌંદર્ય પણ તેનું.”
કપિલ પોતાની પત્ની કપિલા આગળ પણ સુદર્શનના રૂપ ને ગુણ કયારેક વર્ણવતે. એક દિવસ બે વચ્ચેની આ વાત જરાક આગળ વધી ગઈ અને તેથી કપિલાને સુદર્શન તરફ છે કામરાગ જાગ્રત થયો. અપાત્ર પાસે કયારે ય સારી વાત ન કરવી. સાપને દૂધ આપવાથી તે છે તે દૂધ ઝેર બને છે. બાળકને દુધ આપવાથી તે દુધ લોહી બને છે. ગરીબને દૂધ આપવાથી પણ 9 તે દૂધ પુણ્ય બને છે. સાધુને દૂધ વહોરાવવાથી તે દૂધ ધર્મ બની જાય છે.
[૧૬] તક મળી જતાં એક વાર કપિલાએ પોતાની દાસીને સુદર્શન પાસે મોકલી. દાસીએ