Book Title: Ashtahnika Pravachano
Author(s): Chandrashekharvijay, 
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 162
________________ શ્રાવકના ; કર્તા હતી. ગો હત્યા, બાલા હત્યા, સ્ત્રી હત્યા, અને બ્રાહ્મણ હત્યા. છતાંય ભયંકર પાપનું પ્રાયશ્ચિત્ત કરીને થોડાક જ માસમાં મોક્ષે ગયા. પ્રાયશ્ચિત્તનો આવે મહિમા જાણીને સહુ વર્ષે એક વાર ૧૦ મું સદગુરૂ પાસે અચૂક પ્રાયશ્ચિત્ત કરજે. દરેક શ્રાવકના ઘરમાં એક બોર્ડ ઉપર આ વાર્ષિક કર્તવ્ય અગીઆર ૧૧ કર્તવ્યો લખાવીને ટૂંકી સમજણ સાથે મુકાવવા જોઈએ. ઘરની નાની મોટી દરેક વ્યકિત આલોચના હંમેશ વાંચે અને પ્રેરણા મેળવે. તે સાથે બીજું એક બોર્ડ એવું મૂકવું જોઈએ કે તેમાં ૩ જે હજી કુટુંબના દરેક સભ્યો માટે અલગ અલગ ખાના. પાડવા. એક “બા” નું ખાનું-એક “બાપાનું જ દિવસ આ એક ‘ભાઈ’નું એક બેનનું. એમ દરેકના ખાના પાડવા. પછી દરેક જે જે કર્તવ્ય પૂરું કરે જ છે તેનો એકડો પોતાના તે ખાનામાં મૂકે છે જે આ વર્ષિક ૧૧ કર્તવ્ય નું પાલન દરેક જૈન કરે તે આજે જૈનસંઘમાં જે માત્ર 49 દર્શ ભાદર રળિયામણો રહે છે તેને બદલે બારે માસ રળિયામણાં થઈ જાય. આજે જ જૈન દર શાસનને જમવારે થઈ જાય. (૧૫૮

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172