________________
[૧૬૩]
કયા-કો છો કે
શનીવાર નામ
અભયા-કપિલા ! આ સામેથી આવે છે, તે સ્ત્રીને ઓળખે છે? કપિલા–ના, આ સુંદર બાળકેવાળી સ્ત્રી વિષે કહો છો ? અભયા–હા, તે સુદર્શન શેઠની પત્ની છે. તેનું નામ મનોરમા છે. કપિલા–આ છોકરાં કોણ છે ? અભયા–એ છોકરાં સુદર્શન શેઠના છે. કપિલા–હે ! તે શેઠ તે સંસાર માટે નકામાં છે ! અભયા–બને જ કેમ ? કપિલા ચંકી ગઈ–તે બેલી, ત્યારે શું તેણે મને મૂર્ખ બનાવી? અભયા–તને ન બનાવે ? તું છે જ એવી મૂર્ખ ત્યાં. કપિલા–મારી પાસે જુઠું બોલ્યા અને નાસી છૂટયા. અભયા—તારામાં કાંઈ પાણું જ નથી. કપિલા–ભલે. પણ જે તમારામાં પાણી હોય તે બતાડી દો એ પાણી.
કપિલાને થયું કે આ સુદર્શનની પત્ની છે. તેને છ છોકરા છે. મને છેતરી તે હવે તેને કાંઈક બતાવવું. તેણે સુદર્શનને પછાડવા પ્રયત્ન કર્યો અને તે માટે અભયાને ઉકેરી. પછી