Book Title: Ashtahnika Pravachano
Author(s): Chandrashekharvijay, 
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 166
________________ શ્રાવકના કર્તવ્ય # પડે માયા કરવી પડે, જુઠાણું કરવું પડે, તે તેમાં શાસ્ત્રની આજ્ઞા છે. પિતાનું શીલ સાચવવું જી તે જ ખરો ધર્મ છે. તે માટે જીઠું બોલવું પડે છે તે અધર્મ નથી. પાપ નથી. જ્યારે ૧૧ મું વાર્ષિક કપિલાએ પોતાનું પોત તદન પ્રકાશી દીધું, ત્યારે સુદર્શનને થયું કે હવે શીલ સાચવવું કેવી અગીઆર રીતે ? ક્ષણવારમાં નિર્ણય કરી લઈને તેમણે કહ્યું; “કપિલા ! ભલે તારી ઈચ્છા હશે તેમ જ કો AT આલોચના કર્તવ્ય કર્મ થશે; પણ તારે મને આ વાત પહેલાં કહેવી હતી ને ? એમાં આટલી બધી ધમાલ શા માટે કરી ? મારે તને એટલું ૨ જે જ કહેવું છે કે તારા દેહ સુખ માટે હું યોગ્ય નથી; કેમકે હું નપુંસક છું. આ શબ્દો સાંભળતા જ કપિલાના પગ નીચેથી જાણે ધરતી સરકવા લાવી. તે આ હતાશ થઈ ગઈ. તેણીએ. કહ્યું, “એમ ! વારૂં તે તમે હેમખેમ પાછા જાઓ.” સુદર્શન છે છે ત્યાંથી નીકળી ગયે. જતાં તેણે નિર્ણય કર્યો કે હવે પછી હું પારકે ઘેર કદી એકલો જઈશ છે નહિ. આ જીવલેણ ઘાતમાંથી ઉગરી ગયા બદલ શેઠને ખૂબ આનંદ થયો. મહારાણી અભયા અને કપિલા ખાસ બેનપણી હતા. એક વખત મેળે ભરાય. બગીમાં છું બેસીને કપિલા અને અભયા ફરવા નીકળ્યા હતા, તે પ્રસંગે અનેક સ્ત્રી-પુરુષો જતાં આવતાં જી હતાં, ત્યાં સામેથી એક સ્ત્રીને આવતી જોઈ. તે સ્ત્રી સાથે છ છોકરા હતાં. તે વખતે જે [૧૨] બે વચ્ચે વાર્તાલાપ થયો. દિવસ

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172