________________
દાન દે આટલાથી જે ધર્મ થાય તેના દ્વારા એક દિવસનું કરેલું પાપ પણ છૂટી શકતું નથી. શ્રાવકના જીવનભરના બધાં પાપ છોડવાનો એક જ ઉપાય છે; પ્રાયશ્ચિત્ત. પહેલાં એક વાર જીવનમાં જે ૧૧ વાર્ષિક 9 જેટલી ભૂલ કરી હોય, જેટલા, પાપ કર્યા હોય, તે જરાય સંકોચ કે શરમ રાખ્યા વગર - કર્તવ્ય
જી આલોચના અગીઆર ગુરૂ ગીતાર્થ ગંભીર આગળ જાહેર કરી દેવાં અને તેઓ જે પ્રાયશ્ચિત્ત આપે તે સ્વીકારવું. કર્તવ્ય જે ગુરૂ ગીતાર્થ હોય, જે ગંભીર હોય, જેઓ શાસ્ત્રના જાણકાર હોય, સાગર જેવા ગંભીર ૨ જે
પેટવાળા હોય, એટલે ગમે તેવી વાતો તેમના પેટમાં સમાઈ જતી હોય તેવા ગુરૂને બધી વાતો કરવી. વળી ગમે તેવા પાપ કર્યો હોય છતાં ય તે આત્મા પ્રતિ ગુરૂને નફરત ન જાગે. દા. ત. અરે, તું આવે? આવું ભયંકર પાપ તેં કર્યું? તારાથી આ ન થાય.” આવું કઈ પણ ગુરૂ ન કહે. ઉપરથી તે ગુરૂ તેની પીઠ થાબડતા કહે, શાબાશ ! તું ભાગ્યશાળી છે. તેં પાપ પ્રકાશી દીધું અને પ્રાયશ્ચિત મેળવ્યું.
તપ બે પ્રકારના છે - અત્યંતર તપ અને બાહ્ય તપ.
અત્યંતર તપના ૬ ભેદમાં “પ્રાયશ્ચિત” એ ઉત્કૃષ્ટ તપ છે. આ માટે ગુરૂ મહારાજ ૨ પ્રાયશ્ચિત માટે ઉપવાસ આપે તો ઉપવાસ કરવા. એકવાર જીવનના તમામ પાપનું પ્રાયશ્ચિત્ત ૪ [૧૬] AS કર્યા પછી દર વરસે એક વાર પાપની આલોચના કરવી. આ માટે તમારે એક નોટબુક
દિવસ-
ક્સ