________________
કે ગુરૂને વંદન કરવા જાઓ: વાટવામાં પાંચકા, દશકા રાખો. માગે તેને પાંચકા, દશકા આપતા જાઓ. પાંચકાની હિંમત નથી. પણ શાસનની પ્રભાવનાની કિંમત છે. લેનાર માણસ જૈન ધર્મની જય બોલે છે. હવે તે આવતા ભવમાં કદાચ જૈન કુળમાં જ જન્મ લેશે. પ્રશંસા એ છે જૈન ધર્મનું બીજાધાન છે. પ્રભાવના કરીને ધર્મ પ્રશંસા કરાવે. ધર્મ પ્રશંસા કરાવીને છે મ જન્માંતરમાં જૈન બનાવો. છે કુમારપાળ પ્રભુપૂજન માટે બપોરના જતા, ત્યારે ખૂબ ઠાઠમાઠથી જતા. તે સાથે ચતુરંગી SS સેના રાખતા. જ તેની સાથે પ્રધાનો, અમલદારે તથા કરોડપતિ ચાલતા. દરેક કરોડપતિના : આ પાંચ દશ નોકર હોય, તે દરેકના હાથમાં થાળી હોય. દરેક થાળીમાં નૈવેદ્ય, ફળ, અક્ષત, જે Aી બદામ, પુષ્પો, કેસર, સુખડ વગેરે ભરેલ હોય. આવા ઠાઠમાઠથી કુમાળપાળ ‘ત્રિભુવનપાળ છે
વિહારમાં પૂજા કરવા જતા. છે. (૧૧) આલોચના-આ છેલ્લું કર્તવ્ય ખૂબ મહત્ત્વનું છે. તેની મહત્તા અને શ્રેષ્ઠતા અથવા ક્ષ - અનુપમતા દર્શાવવા શ્રી લક્ષ્મીસૂરિજી મહારાજ સાહેબ કહે છે કે, “જંબુદ્વિીપના બધા પર્વતો જ
સોનાના બની જાય, અને તમામ નદીઓના કિનારા ઉપર રહેલ રેતીના કણ રત્ન બની PA૩ જાય. આ સોનું અને રત્નો ખર્ચીને આખા જબૂદ્વીપમાં કઈ ભાગ્ય શાળી સાત ક્ષેત્રોમાં છે.