________________
[૧૫૩]
EXERE T
તૈયારી કરી. ત્યાં તો સૂરિજી ઉદ્યાનમાં પધારી ગયા. એ જ પળે તેમની પધરામણીના સમાચાર આપવા માટે એક માણસ દાડતા દાડના શેઠ પાસે આવ્યા, “શેઠ ! હીરસૂરિજી ગુરૂદેવ ઉદ્યાનમાં પધાર્યાં છે.” આ વખતે શેઠ દુકાને બેઠા હતા. સમાચાર સાંભળતાં જ શેઠ એટલા બધા ખુશ ખુશ થઈ ગયા કે પાસે પડેલ ચાવીના ઝૂમખા તે સમાચાર આપવા આવનાર તરફ ફેંકયા ! “ઉઠાવ આ ઝૂમખા. અને લઇ લે; તેમાંથી તને ગમતી એક ચાવી. તે ચાવી જે દુકાન વગેરેની હાય તેમાનુ બધુ જ તારૂં” શેઠે કહ્યુ
આ સમાચાર આપનારે નાની ચાવી નહી પણ માટે ચાવા પસંદ કર્યાં. તેને થયું કે આ મેટા ચાવા લ”, તે કાઈ માટા એરડાની હશે, તેમાં ઘણા માલ ભર્યાં હશે. પણ અફસાસ ! ગરીબનું નસીબ પણ ગરીબ જ હાય ને ? તિજોરીની નાની ચાવી હાય અને ગાડાઉનના માટેા ચાવા હાય. તે બાલ્યા, “શેઠ આ ચાવા મેં પસંદ કર્યાં.” શેઠે તે ચાવા લઈ ને મુનિમને માકલ્યા. તે ચાવા હતા ગાડાઉનને; તેમાં દારડાં ભરેલાં હતા. શેઠે તે દેરડાં વેચાવી દીધાં અને તેના દ્વારા રૂપિયા ઉપજયા. તે રૂપિયા પેલા વધાઈ દેનારને આપી દીધા.
“તમારા ગુરૂદેવ પધાર્યાં છે” તેટલી વધામણીના હારા રૂપિયા ! તેણે જો તિજોરીની ચાવી પકડી હાત તો ? તે તેમાં નીકળતી સંપત્તિ સાંભળીને તમારૂં હૈયું બેસી જાત ! વિચાર કરે કે
[૧૫૩]