________________
[૧૫૧].
@ અર્થે તે રાજા ગયો. શાસનની ભાવના આવા અજોડ સામૈયાથી રાજા દશાર્ણભદ્ર કરી. સાંસારિક દ્રષ્ટિએ જે લોકો મોટા ગણાતા હોય તેવા વકીલ, ડોકટરો, શ્રીમંતે, પ્રધાને વગેરે
જેટલા પ્રમાણમાં ધર્મમાં વધુ જોડાય તેટલી શાસન પ્રભાવના વધુ સારી થાય. લોકો કહે, છે “આ પ્રધાન પૂજા કરે છે ! કમાલ છે ભાઈ. જૈન ધર્મ કે મોટો છે ! આવા માલેતુજાર, આવા ડોકટર, વકીલ દેરાસરે જાય છે ! પ્રભુની પૂજા કરે છે ! અરે ! આ ડોકટરે ઉપધાન કર્યા ! આ પ્રોફેસર ઉપવાસ કરે છે !” કે આ જૈન ધર્મ ? કેટલે સમજદાર, લોકો એમના ગુરુના સાનિયામાં જોડાયા છે. આવું ભવ્ય સામૈયું! હજાર માણસ તેમાં જોડાયા છે ! ઇત્યાદિ. | દશાર્ણભદ્ર રાજાએ એવું. સામૈયું કર્યું કે તે જેનારા નવાઈ પામ્યા. અહીં રાજાને
અભિમાન થર્યું કે, મારા જેવું સામૈયું કાઢનાર હશે કઈ ? બેશક, આમાં ય ભગવાનની ભકિત જ તેના હૈયે હતી.
સૌધર્મેન્દ્ર આ હકીકત જાણી. તેણે દશાર્ણભદ્રનું અભિમાન ઉતારવા વિચાર કર્યો, અને પિતાની વેકિય શકિત દ્વારા અતિ ભવ્ય સામૈયા સાથે પરમાત્મા પાસે ઈન્દ્ર આવ્યા. આ સામૈયામાં હાથીઓ; હાથીની દરેક સુંઢ ઉપર કમળ તે દરેક કમળમાં દેવાંગનાઓના અદ્દભુત 39 નૃત્ય ! આ અલૌકિક દયો જોઈને દશાર્ણભદ્રને ગર્વ ગળી ગયો. પણ તેને મનમાં થયું
જી [૧૫૧] છે