________________
કર્તવ્ય તીર્થ”
૨
જે
જી માટે પણ નિર્દોષ બની જાય છે. સાધુને જે જોઈએ તે વસ્તુ ત્યાં હોય. તેમના માટે ખાસ જી શ્રાવકના SG તૈયાર પાત્રા થાય તો તે સદોષ કહેવાય. ઉજમણામાં તમે તમારા માટે યાત્રાનો સેટ કરાવે આ છે મું વાર્ષિક 3 તે તેમના માટે નિર્દોષ ગણાય. ભગાર લોકો માને છે તેમ આ ઉજમણું તે પૈસાના ધુમાડા નથી. તેથી સાધુ-સાધ્વીને નિર્દોષ & કર્તવ્ય છે ઉપકરણે મળે છે. ગામ-ગામડાંના દેરાસરોને જેઈલી યોગ્ય સામગ્રી મળે છે, ઉજમણાથી તે ઉકે
પ્રભાવના દિવસ – સાધુ જીવનની આરાધનાને નિર્દોષ બનાવવાનો જબ્બર લાભ મળે છે.
સાધુની નિર્દોષ જીવનચર્યામાં જ સમાયું છે; પરહિતકરણ. (૧૦) તીર્થપ્રભાવના-તીર્થ બે પ્રકારનાં છે. (૧) સ્થાવર તીર્થ (૨) જંગમ તીર્થ. સ્થાવર તીર્થ છે એટલે જે સ્થિર હોય તે-ઉપાશ્રય, દેરાસર વગેરે. જંગમ તીર્થ એટલે જે હાલતાં ચાલતાં હોય જે 8 mobil હોય, જેવા કે સાધુ-સાધ્વીજી. આ બન્ને તીર્થના નિમિત્તને પામીને શાસન પ્રભાવના છે
કરવી. સ્થાવર તીર્થમાં શત્ર તીર્થ, ગિરનાર તીર્થ, આબુ તીર્થ, સમેતશીખર તીર્થ વગેરે * આવી શકે. છે દશાર્ણભદ્ર અને સૌધર્મેન્દ્ર-ભગવાન મહાવીરદેવનું સામૈયું અતિ ભવ્ય ઠાઠમાઠથી દશાણું- શ [૧૫] AS ભદ્ર રાજાએ કર્યું હતું. તે ખરેખર અપૂર્વ હતું. આવા શ્રેષ્ઠ ઠાઠમાઠ સાથે ભગવાનના દર્શન છે