________________
શ્રાવકના વાર્ષિક અગીઆર કર્તવ્ય ૨ જે દિવસ
રહેતું, અંદરથી જ્ઞાનનું ઝરે સતત વહ્યા કરતો. રાત્રે લખવા માટે લલિગે એવું મૂલ્યવાન 7 રત્ન મંગાવી આપ્યું કે તેના પ્રકાશથી તેઓ રાત્રે પણ લખી શકતા.
૭મું તથા આજે સાધુઓને પ્રભાવક મટીને પ્રચારક બનવું પડ્યું છે. અમારે પણ પુસ્તકો લખાવવા, છ ૮મું “રી રાઈટ કરવા, પ્રેસમાં મોકલવા, બાઈન્ડીંગ કરાવવું વગેરે કેટકેટલા કામ હોય છે? અને AS
કર્તવ્ય
રાત્રિજોગો પછી તે તૈયાર થએલું પુસ્તક તમને બે રૂપિયામાં આપવામાં આવે છે.
તથા શ્રત લલિગે તાડપત્રોનો ઢગલે કર્યો. રાત્રે પ્રકાશ આપતું રત્ન લાવી આપ્યું. પૂજ્યપાદ છે ભક્તિ હરિભદ્રસૂરિજીએ દીવા–બત્તીના ઉપયોગને ન સ્વીકાર્યો. પહેલાના ઉપાશ્રયો આજના ઉપાશ્રય દિન જેવા ન હતા. પહેલાંના ઉપાશ્રયમાં થાંભલા ઘણાં હતા તેથી જ્યાં ત્યાં અંધારામાં ન અટવાય તે માટે ત્યાં રત્નો જોડવામાં આવતાં. આમ શાસ્ત્રીય રીતે દરેક કાર્ય થતું. આજે તે સાધના વ્રત ઉપર જ જીવલેણ પ્રહાર થાય છે, એવા સાધુ શે સાચા ધર્મ પ્રભાવક બની શકે? - શ્રાવકોને ધર્મ કરાવવાની અમારી ભાવના જરૂર હોય, પણ મર્યાદા તેડીને નહિ. તમે તે મર્યાદાઓ તોડાવીને અમારી પાસે ધર્મ ન કરી શકે. તમે સાધુને માઈકે વાપરવાનું કહો
છે; તમે એમને આવી રીતે શાસ્ત્રાજ્ઞા વિરૂદ્ધ વર્તવાનું કહો છે. આ બરાબર નથી. તેમની [૧૪૮] AB મર્યાદા જાળવીને જ તમે તમારે લાભ તેમની પાસેથી લઇ શકે. આજના જમાનામાં ૨૦