________________
ભકિત માટે જ જતા નથી, પણ કેટલાક યુવાનો-યુવતીઓ અન્ય વૃત્તિથી પણ આવતા હોય છે. [૧૫]
સ્ત્રીઓ ગાતી હોય ત્યાં પુરૂષોએ ઊભા ન રહેવું જોઈએ. પુરૂષ ગાતા હોય ત્યાં સ્ત્રીઓ
બેસી કે સાંભળી શકે ખરી, પણ તેમણે પુરૂષોની સાથે ગાવું ન જોઈએ. AS (૮) શ્રતભકિત : આ અતિ મહત્ત્વનું કર્તવ્ય છે. આજે તેની પારાવાર ઉપેક્ષા થઇ રહી છે પ્ત છે. લીઆને બેસાડીને પ્રાચીન ગ્રંથો લખાવવા જોઈએ. આજનું મુદ્રણ કાર્ય તો શાનો છે નાશ કરનાર છે. જે કાળમાં જે આલંબન લેવાનું ગૃહસ્થને ઉચિત ગણાતું હોય તો તે લઈ,
શકે છે. પણ તેનાથી લાંબા ગાળે પણ મોટું નુકશાન તો ન જ થવું જોઈએ. મુદ્રણ થયેલ પુસ્તકો C. લાંબો સમય ટકતા નથી. તેનું આયુષ્ય માંડ ૧૦૦-૧૫૦ વર્ષનું હોય છે. તેના બદલે જુનાં , આ વખતમાં ગૂગળ, હીરાબોળ વગેરે નાખી દિવસો સુધી શાહી ઘૂંટાવીને તેવી શાહી તૈયાર કર્યું * કરાતી હતી. હાથ બનાવટના મજબૂત કાગળે પણ તૈયાર કરવાની જરૂર છે.
એક મુનિવર કહેતા હતા કે “હજુ દશ લાખ પ્રતોહસ્તલિખિત પ્રતી–એવી છે કે જેની કદી બીજી પ્રત લખાઈ નથી. જે તેની સાર સંભાળ નહીં લેવાય તે તેનો નાશ થવાની.” આ ઉપરથી તમે વિચાર કરે કે કેટલા શ્લોકો હશે? કેટલા શબ્દો હશે ? આ લખવા માટે સાધુ ભગવંતાએ, આચાર્ય ભગવંતોએ, શું શું કરેલ હશે ? કેટલો ભોગ આપે છે