________________
[૧૪૩]
વઘર કપડાં જઈને બધા નવાઈ પામ્યા. ફાટેલ તૂટેલ કપડાં તેમણે પહેર્યા હતાં તેમને કુમારપાળે કહ્યું, “આપ, સવા કરોડ બોલ્યા, તે ખબર છે ને ?”
જગડ શાહ-હાજી, તે બરાબર છે. ચિંતા ન કરો. રકમ બરાબર ચુકવાશે. પછી ચીંથરે Sી વીંટેલ એક રત્ન કાઢીને આપ્યું. આની રકમ જે આવે તે જમા કરે. તે રત્નના સવા કરોડ રૂપિયા ઉપજયા. દેવ દ્રવ્યની જબરદસ્ત વૃદ્ધિ થઈ.
આજે શ્રીમંત્મએ ઉછામણી બોલવાને બદલે નવું સૂત્ર શોધી કાઢયું છે. “મધ્યમ વર્ગને લાભ આપો.” ગરીના લાભની વાત કરનાર શ્રીમંત “ઉછામણુનો આંક ઘટાડી રહ્યા છે તે ખુબ દુઃખદ વાત છે. ગરીબ “અનુમોદના દ્વારા કયાં લાભ લઈ શકતા નથી? વસ્તુતઃ ગરીઓના લાભના નામ નીચે શ્રીમંતને ખુબ લાભ થયો કે તેમને મેટી ઉછામણુઓ બોલની ન પડે. હકીકતમાં તે શ્રીમંતને ધનની મૂર્છા ઊતારવાનું તેથી બંધ થશે. આમ ગરીબોના લાભની યોજના શ્રીમંતોને મોટો ગેરલાભ કરનારી બનશે. હિંદુઓના મંદિરે જુઓ. ત્યાં અન્યત્રસ્થા છે, કેટલાંય ઐતિહાસિક મંદિરે જીર્ણોદ્ધારને અભાવે પડું પડું થઈ રહ્યાં છે. જેમાં તે માટે ચુસ્ત વ્યવસ્થા છે, તેથી દેરાસરોની રોનક સચવાઈ રહી છે. તે જ રોનક જુદી છે, નિરાળી છે, દેરાસરે તો હંમેશા સ્વ-દ્રવ્યથી જ બંધાવવા જોઈએ. કુમાર-