________________
[૧૪]
XXXCEL
અને ત્રીજા દિવસનો ઉપવાસ પૂર્ણ કર્યાં.
તમારે કાઈ ખેાલીની રકમ કે સાત ક્ષેત્રની રકમ તરત ભરપાઇ કરવી જોઇએ. કાં તો રોકડ રકમ ખીસામાં લઇને આવવી, અથવા આજની રીત પ્રમાણે ચેક બુક ખીસામાં લાવવી કે તરત જ ચેક ફાડીને ત્યાં આપી શકાય. તે ચૂકવવા માટે દિવસે લખાવવા ન જોઈ એ અથવા સંધ જે નિર્ણય કરે તે રકમ ભાદરવા સુદ ૮ સુધીમાં તો આપી જ દેવી જોઇએ. સંધના સે નિર્ણય પ્રમાણે ઉછામણીની રકમ નચૂકવાય તો વ્યાજ ભક્ષણનો દોષ લાગે. તે રકમ મેડી ચુકવાય તો ચાલુ વ્યાજબી વ્યાજ ગણીને તેટલી રકમ વધુ ભરપાઈ કરવી જોઇએ. આજે જેએ વ્યાજની રકમ ભરતા નથી, તેમને વ્યાજ ભક્ષણનો દાષ લાગે છે. વર્તમાન વિષમ દેશ-કાળના કારણે ઉછામણીની રકમ ભરવા અંગેના નિર્ણયા શ્રી સંધે શાસ્ત્રનીતિથી જ લેવા જોઇએ.
(૫) દેવદ્રવ્યવૃદ્ધિ : દેવ દ્રવ્યની વૃદ્ધિ માટે ઉપધાનની માળારેાપણની ક્રિયા છે. આજે દેવદ્રવ્યમાં સારી એવી વૃદ્ધિ માળારોપણ આદિથી થાય છે. દેવદ્રવ્યની રકમ ફકત જીર્ણોદ્ધાર માટે વપરાય તે વધુ ઉચિત છે, કેમકે આજે મદિરા જિર્ણોદ્ધાર માટે લાખા રૂપિયા માંગે છે, આ માટે આટલી બધી રકમેા લાવવી કયાંથી ? આથી તેનો ઉપયોગ જ[દ્વારમાં સરળતાથી
EXE
[૧૪૧]