________________
[૧૩૯]
# ઊંટગાડી વગેરેની સંખ્યા કેટલી હશે ? આ સંઘ ઉજજૈનથી પાલીતાણા સુધીનો નીકળ્યો હતો.
- કુમારપાળના સંઘમાં–૧૮૭૪ સુવર્ણ મંદિર હતા. મંત્રીશ્વર પેથડના સંઘમાં ૭ લાખ માણસો હતા, વસ્તુપાળે સાડાબાર વખત શત્રુંજયની તીર્થયાત્રા કરી હતી.
() સ્નાત્ર મહોત્સવ–વર્ષમાં એક વાર ખૂબ ઠાઠમાંડથી “સ્નાત્ર મહોત્સવ” ઉજવ જોઈએ. તેમાં પ્રભુની ભકિતનો અનુપમ લહાવો મળે છે. રોજ સ્નાત્ર પૂજા ભણાવાય તો ઉત્તમ. છેવટે પર્વને દિવસે, પાંચમ, આઠમ, ચૌદશ વગેરે દિવસે સ્નાત્ર પૂજા થાય તો ય ઉત્તમ. આજે અહીં પણ સગવડ ધર્મ શરૂ થયો છે. પર્વના દિવસે સ્નાત્ર પૂજા થતી નથી, પણ રવિવારના દિવસે સ્નાત્ર પૂજા ભણાવાય છે ! ત્યાં અનુકૂળતા વિચારાય છે, જેવાય છે, પણ વિધિ જેવાતી નથી, સચવાતી નથી. પર્વતિથિ ઉડી ગઈ અને રવિવાર આવી ગયો. જિનભકિત રવિવારે થાય. રવિવાર વર્ષમાં કેટલા? રવિવાર વર્ષમાં બાવન આવે. આપણે રવિવારે ધર્મ કરતા થઈ ગયા ! ઇસાઇઓએ ઇસુ-ભકિત રવિવારે ગોઠવી. સોમથી શનિ-છ
દિવસ કામ ધંધામાં મશગુલ માણસને શાંતિ સાથે ધર્મધ્યાન માટે રવિવાર તેઓએ રાખ્યો. ને અને આપણે એ જ રવિવાર ધર્મ માટે ગણી લઈને પર્વતિથિ ઉડાવી છે. રોજ સ્નાત્ર પૂજા AS ન ભણાવાય તે પર્વને દિવસે ભણાવે, તે પણ શક્યતા ન હોય તે છેવટે વર્ષમાં એક વાર
આ
વરાજ APR
છે
T૧૩૯]
છે