________________
[૩૭] ?
ન હોય નો સંઘના થતાં મહોત્સવમાં એક દિવસની પૂજા પણ લખાવી શકાય. તે ન બને તો શકિત પ્રમાણે ૫-૨૫ રૂપિયાનો ફાળો તેમાં નોંધાવ અથવા ગમે તે રીતે તેનો લાભ અવશ્ય લે.
(૨) રથયાત્રા-રથયાત્રા (જળજાત્રાનો વરઘોડો) અવશ્ય કરવી જોઈએ. તેથી શાસનની ઉન્નતિ થાય છે, શાસન પ્રભાવના થાય છે. કદાચ રથયાત્રા કાઢવાની શકિત ન હોય-સંઘમાં જો તેવા શકિતશાળી ગૃહસ્થ ન હોય–તો જે ઉછામણી બોલાય તેની રકમ આ રથયાત્રા માટેના રથ વગેરેના નકરામાં વાપરીને પણ કયારેક ક્યારેક રથયાત્રા કાઢવી જોઈએ કેમ કે તેથી જબરજસ્ત પ્રભાવના થાય છે. જેનેતરે ઉપર ધર્મનો ખૂબ સારો પ્રભાવ પડે છે. શાસનની પ્રભાવનાથી મહાન પુણ્ય કર્મનું ઉપાર્જન થાય છે. પણ જે સંધની શકિત હોય તો આ છે 3 ઉછામણીની રકમ રથયાત્રાના ખર્ચ માટે ન વાપરતાં દેવદ્રવ્યમાં જમા કરવી જોઇએ.
તીર્થયાત્રા-વિધિ પૂર્વક, આરાધના પૂર્વક સ્વદ્રવ્યથી તીર્થયાત્રા કરવી જોઈએ. આજે છે અવિધિઓ, આશાતનાઓ પારાવાર થાય છે. પુણ્યનું ઉપાર્જન અને પાપનું વિલોપન કરવા જઈ છે માટે તીર્થયાત્રા છે અને તે યાત્રા અવિધિ ભરપૂર હોય તો તેની શું અર્થ ? આજે અષ્ટા- 9 [૧૩૭] 8 દ્વિકા મહોત્સવ અગવડતાદિના કારણે ખૂબ ઓછા થઈ ગયા છે. પહેલાં લગ્ન હોય તો