________________
વાર્ષિક
દિવર
જ ભવ્યતા પૂર્વક ઠાઠમાઠથી સ્નાત્ર મહોત્સવ ઉજવે. શ્રાવકના પેથડમંત્રીએ આવા મહોત્સવ દ્વારા શાસનની અપૂર્વ સેવા અને ભકિત તથા પ્રભાવના
૩ જું Sા કરી. રૈવતગિરિ (ગિરનાર) ઉપર દિગંબર અને શ્વેતાંબર વચ્ચે ઝગડો પડ્યો. સ્નાત્ર મહોત્સવ
કર્તવ્ય અગીયાર કત્તા ઉજવાયા પછી ઇંદ્રિમાળ પહેરે કોણ? જે ઇંદ્રિમાળા પહેરે તેનું તે તીર્થ. એટલે ઉછામણ
યાત્રાત્રિક બેલાણી. શ્વેતાંબર અને દિગંબરો સામસામી ઉછામણી બાલવા લાગ્યા. છેવટે પેથડ મંત્રીએ ૨ જે છે ૫૬ ઘડી સેનામાં ઉછામણી લીધી; અને માળ પહેરી. (૧ ઘડી=૧૦ શેર સોનું. પ૬ ઘડી= ૬૦ KB)
શેર સોનું-આજના ભાવે લગભગ દોઢ કરોડ રૂપિયા થાય.) આટલો ધન વ્યય કરીને ગિરનાર આ તીર્થ શ્વેતાંબરેએ કબજે લીધું. આ પ૬ ઘડી સોનું ત્યાં ને ત્યાં ચૂકવવા માટે તુરત જ
માણસોને મંત્રીએ માંડવગઢ મોકલ્યા અને તે સોનું ન આવે ત્યાં સુધી ઉપવાસ શરૂ કર્યા. ઉછામણીની રકમ ચૂકવવા માટે તરત પ્રબંધ થવો જોઈએ. સોનું તાબડતોબ મંગાવ્યું. ત્રીજા છે દિવસની ઉપવાસ થયે. સૂર્યાસ્તને થોડી વાર હતી અને તેનું આવી ગયું. લોકોએ કહ્યું, છે હજુ સૂર્યાસ્તને બે ઘડીની વાર છે, તો આપ પારણું કરો.” પેથડ મંત્રીએ તેની ના પાડી. ) SS સૂર્યોદય પછી બે ઘડીએ નવકારસી પચ્ચખાણ થાય છે, તેમ સૂર્યાસ્ત પહેલાં બે ઘડી રહે જી [૧૪] = ત્યારે પાણી ચૂકવી લેવું જોઈએ. તેથી બે ઘડી સૂર્યાસ્તને વાર હતી તો ય પારણું ન કર્યું, 8