________________
ભકતે અતિથિને કહ્યુ, “ કાંઇ વાંધા નહીં, આપ ઉપાશ્રયે આવ્યા, આચાર્ય ભગવંતને વંદન કર્યું. તે જ શુ અસ નથી ? કને વશ તમારે પાપ કરવું પણ પડતુ હાય, પણ વાર્ષિક તેથી શું? વળી મને પૂરેપૂરી ખાત્રી છે અને પાકા વિશ્વાસ છે કે તમે પાપ કરતા હા પણુ જોરદાર પશ્ચાત્તાપ સાથે હાવાના કારણે તમે પાપી નથી. એટલે એ પાપ તો છૂટી જ જશે.” પેલા ભાઇએ માંડ માંડ શીરા ગળે ઉતાર્યાં. સાધર્મિક ભકિત જોઈ ને તે નવાઈ પામી ગયા. મનમાં તેને પૃષ્ઠ પશ્ચાત્તાપ થયા અને ઊડતાં ઊડતાં સંકલ્પ કરી લીધા કે, “ અત્યારથી સીગારેટ, સીનેમા વગેરે સાત વ્યસનોનો સદંતર ત્યાગ કરૂ છુ.” જમીને તે ભાઈ સીધા ગુરૂમહારાજ પાસે ગયા. ત્યાં તરત જ સાતે વ્યસનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી.
શ્રાવકના
અગીઆર
હત બ્યા
*困及困及兩XEXEX
૨ જો દિવસ
૩. યાત્રાત્રિક :–સામાન્ય રીતે આપણે પાલીતાણા જવું, શેરીસા જવું, શંખેશ્વર જવું તેને યાત્રા માનીએ છીએ, પણ યાત્રાએ ત્રણ પ્રકારની છે. (૧) અષ્ટાફ્રિકા યાત્રા (૨) રથયાત્રા જલયાત્રા ( શાસનની ઉન્નતિ અર્થે ) (૩) તીર્થયાત્રા. આ ત્રણે ય યાત્રા વર્ષમાં એક વાર કરવી જોઇએ. કદાચ તે કરવાની શકિત ન હાય તે તે જે કરતાં હાય તેમાં ફાળો આપવા જોઈ એ.
(૧) અષ્ટાફ્રિકા-આ યાત્રા જિનભકિતના મહાત્સવ રૂપ છે. તેવા મહેાત્સવ કરવાની શકિત
39 મક
૩ જુ કન્ય ય:ત્રાત્રિક
(૧૩૬)