________________
વાર્ષિક
7 મારે રસોડે જમે તેવી મને આજ્ઞા કરે.” શ્રાવકના
ગુજરાતના જમણનો એક દિવસ નક્કી થયો. સારંગદેવે તેનો ખૂબ પ્રચાર કર્યો, અમુક 8
જગ્યાએ દરેકે જમવાનું છે. દરેક જજે, કોઈ ઘરે રહેતા નહીં. શેઠે પાંચ જગ્યાએ જમણની કર્તવ્ય અગીઆર ગોઠવણ કરીને પાંચ દિવસ સુધી પાંચ પાંચ લાખ માણસ જમાડ્યું, આમ પાંચ દિવસ સાધર્મિક કર્તા લાગલગાટ જમાડ્યા પછી ઝાંઝણશેઠે સારંગદેવને કોઠાર જેવા આમંત્ર્યા, રાજાએ જોયું તો હજુ ભકિત ૨ ને મીઠાઈના ઢગલે ઢગલા પડ્યા છે. રાજા મેંમાં આંગળી નાખી ગયો. દિવમ– NR
(૨) આભૂ શેડ–પહેલાના કાળમાં ઉદ્યાન (ઉજમણું)માં સાધર્મિક ભકિત જોવા મળતી
આભ શેઠે ૩૬ છેડનું ઉજમણું કર્યું, અને તેની સાથે અનેક સાધર્મિકેની ઉદ્ધાર કર્યો. (૩) વસ્તુપાળ તેજપાળ-તેમણે ૧૧ છોડનું ઉજમણું કર્યું અને ૧૧ સાધર્મિકોને લખપતિ : બનાવ્યા.
જે સુંદર રીતે સાધર્મિક ભકિત ચાલુ કરવામાં આવે તો કેટલાય સાધર્મિકોના કુટુંબના જીવન સુધરી જાય. ધારો કે આજના હિસાબે એક સાધર્મિકના ઉદ્ધાર માટે એક હજાર જોઈએ, કોઈ પાંચ છોડનું ઉજમણું કરે તો તેને પાંચ હજાર વધારે ખર્ચવા પડે. આ પાંચ [૧૩૪] છોડ પાછળ ૩૦ હજાર ખર્ચાતા હોય તો પાંચ હજાર વધારે : ૩૦-૩૫ હજાર ખર્ચનારને પાંચ 83