________________
[૧૩૩]
.
#
#
થોડી સજા કરવી પડે. અને તેમ કરીને ઊંધે માર્ગે ચડી ગયેલા સાધર્મિકને ઠેકાણે લાવો.
(૩) દુષ્ટ સંગતિ-દરીકરણ–જૈન કુળમાં જન્મ થયા છતાં કોઈ માણસ ખરાબ સોબતે ચડી ગયો હોય તે તેની કુસંગતિ દૂર કરાવવી તેને યોગ્ય માર્ગે વાળવો તે પણ સાધર્મિક ભકિત છે. એક આત્માને સાચા માર્ગે લાવ, તેને તેની જવાબદારીનું ભાન કરાવવું. તમે જે ધર્મ પામ્યા છે તે બીજાને પણ પમાડે, તેને એવી પ્રેરણું આપો કે જેથી તે ખરાબ ઝિ સંગ છેડી દે. સીનેમા જેતે અટકી જાય. મુનિભગવંતેના વ્યાખ્યાનમાં લાવો, તેનામાં રહેલ દુર્ગણે દૂર કરવા માટે ભારે સાવચેતી પૂર્વક તેની ભકિત કરો. તેને સારી પ્રેરણા આપો.
આ ઊંચામાં ઊંચી ભકિત છે. સાધર્મિક ભકિતના આ ત્રણે ય પ્રકાર-અપેક્ષાએ ઉત્તરોત્તર 89 ચડીઆતા છે. સાધર્મિક ભકિતના કેટલાક ઉદાહરણ જોઈએ.
(૧) ઝાંઝણ શેઠ-તેમણે સંઘ કાઢેલ. રસ્તામાં કર્ણાવતી આવ્યું, તેના રાજા સારંગદેવે છે કહ્યું, “આ બધામાંથી તમે ખાસ પસંદ કરેલ થડા માણસને મારે ત્યાં જમવા મોકલો.” મે
ઝાંઝણ શેઠે કહ્યું, “આ સંઘના અઢી લાખ માણસોમાં કોઈ ઉચ્ચ નથી, કોઈ નીચ નથી,
સાધર્મિક તરીકે બધા સરખા છે. કાંતે અઢી લાખને જમાડો-અથવા કોઈ નહીં. મારે ત્યાં [૧૩૩) 28 પસંદગીનો સાધર્મિક નથી. વળી આની સામે મારી વિનંતિ છે કે આપ આખું ગુજરાત 4
#