________________
શ્રાવકના
બીજું
વાર્ષિક
કર્તવ્ય સાધર્મિક ભકિત
૧
અગીઆર કર્તવ્ય
૨ જે દિવસ
શ્રધ્ધા ધરાવતો થઈ જાય છે. (૨) વિશેષ ભકિત દ્વારા ઉભાગે ચડી ગએલાને યોગ્ય માર્ગે લાવવો. કેઈ ઉધે માર્ગે ચઢી ગયો હોય, ઘોર હિંસાદિના બેટા ધંધા કરતો હોય તેને શાંતિ પૂર્વક સમજાવવાથી યોગ્ય ધંધે દોરવવા રૂપે સાધર્મિક ભકિત થઈ શકે. તેવા ખોટા રસ્તે ચડેલાને ચાર પ્રકારે સમજાવી શકાય. (૪) સારણું (૨) વારણ (૬) ચોયણું (૨) પંડિચોયણ. આ ચાર રીતે તેને યોગ્ય માર્ગે લાવી શકાય.
() સારણું : સાધર્મિકને સ્મરણ કરાવવું કે, “ભાઈ ! તુ જેન કુળમાં જન્મ્યો છે, અહિંસા પ્રધાન જેન ધર્મ એ તારો ધર્મ છે. તે શા માટે મોટા પાપના ધંધા કરે છે? શા માટે ધર્મની હીલના કરે છે ? ઇત્યાદિ ઉભાગે ગયેલાને સારી રીતે સમજણ આપવાથી તે યોગ્ય માર્ગે લાવી શકાય.
(૨) વારણ; જે સૌમ્ય વાતચીતથી તે સુધરે નહિ તે તેને યોગ્ય માર્ગે વાળવા માટે સૌમ્ય ઠપકો પણ આપ પડે. તેનું નામ વારણું છે. A () ચાયણ-સખત શબ્દોમાં ઠપકો આપવો તે ચોયણું છે.
દાઃ ત–“હજુ તને કાંઈ ભાન આવતું નથી?” વગેરે. () પડિચોયણા–સજા કરવી તે પશ્ચિોયણું છે, કઈ પણ રીતે જ્યારે જ સમજે તો