________________
9
પર્યુષણ પર્વના ક
8
૧ લે
દિવસ
his leads/24
પડે, ઘણું વિચારવું પડે. ભકિત તે સહેલાઈથી થાય. તેને તરત અમલ થાય. અનુકંપા બે પ્રકારની છે, (૧) દ્રવ્ય અનુકંપા અને (૨) ભાવ અનુકંપા. જે દ્રવ્યાનુકંપા કોઈ પણ રીતે ભાવાનુકંપાનું કારણ બનનારી ન હોય તો તે દ્રવ્યાનુકંપા કર્તવ્ય રૂપ ગણી ન શકાય.
અજૈનની અનુકંપા હોય, પણ અજૈનમાં કેટલાક એવા પણ હોય, જેઓ માર્ગનુસારીના સાધર્મિક વિશિષ્ટ ગુણ ધરાવતા હોય. તે તેમનાં પ્રત્યે ઔચિત્યપણું પણ હોવું જોઈએ. અનુકંપામાં વાત્સય બિચારાને ભાવ આવી જાય છે. અજેને પણ બધા દીન દુઃખી રૂપે બિચારા નથી.
એટલે ધારો કે કોઈ સન્યાસી આંગણે આવે તો તેમની કક્ષા પ્રમાણે બેસવાનું સ્થાન ીિ આપવું જોઇએ, તેમનું ઉચિત માન-સન્માન કરવું જોઇએ. તે તેમની કક્ષામાં માનનીય છે. માટે તેમના પ્રતિ ઔચિત્યપણું દાખવવું જોઈએ. અસ્તુ. હવે સાધર્મિક ભકિતના કેટલાક પ્રખ્યાત ઉદાહરણ જોઈએ.
(૧) કુમારપાળ ? એક વખત એક શ્રાવકે કલિકાલ સર્વજ્ઞ આ. ભગ. હેમચંદ્રસૂરિજીને જાડું ખરબચડું વસ્ત્ર વહોરાવ્યું. તે ઓઢીને ભવ્ય વરઘોડામાં આચાર્યશ્રી ચાલ્યા જતા હતા. કુમારપાળે તે વસ્ત્રમાં સૂરિજીને જયા; તેનું હૈયું કકળી ઊયું. તે ત્યારે કાંઈ ન બેલ્યા.
છે [૪] વરધોડો પૂર્ણ થયો કે કુમારપાળ તરત જ ઉપાશ્રયમાં ગયા, અને બોલ્યા, ગુરૂદેવ ! આ શું? 8
સન્માન કરવું એ
પત ઉદાહરણ ઔચિત્યપણું