________________
પર્યુષણ પર્વના પાંચ કર્તવ્ય ૧ લે
દિવસ
રાજા બૌદ્ધ હતું. તેથી બૌદ્ધોએ રાજાને ફરિયાદ કરી કે, “અમારી સ્થિતિ વધુ દામ ખર્ચવાની નથી, તેથી જેનો વધુ દામ આપીને સારામાં સારા તાજા, સુંદર કુલ લઈ જાય
પાંચમું છે અને અમારે ભાગે સસ્તાં, વાસી, હલકાં કુલો આવે છે, તે આ અંગે કાંઈ કરવું જોઈએ.”
કર્તવ્ય
ચૈત્યપરિરાજાએ તરત જ વટહુકમ બહાર પાડયું કે, “તમામ માળીઓએ જૈનોને કુલ વેચવા નહિ.” IS
પાટી આથી જેનો અકળાયા. મેં માંગ્યા દામ આપવા છતાં કોઈ માળી એક પણ કુલ જનને આપવા તૈયાર નથી. ત્યાં પર્યુષણ પર્વ આવ્યા. જૈનોને થયું કે, “ આવા પર્વદિવસોમાં પુષ્પ પૂજા શું બાકાત રહેશે? તેઓ વખસ્વામી મહારાજ પાસે ગયા અને બધી હકીકત કહી. વાસ્વામીજી આકાશગામિની વિદ્યા દ્વારા માહેશ્વરી નગરીએ પહોંચ્યા. ત્યાં હુતાશન દેવનું ઉધાન હતું અને ત્યાં તાંડવ નામે માળી હતી. આ માળી વજીસ્વામીજીના સંસારી પિતા ધનગિરિનો મિત્ર હતા. તેથી વાસ્વામીને ત્યાં જઈને તાંડવ માળી ખુશખુશાલ થઈ ગયો. માળી બા–“આપ, અહીં પધાર્યા, ફરમાવે આજ્ઞા !” આ ઉદ્યાનમાં રોજ ૨૦ લાખ પુષ્પો થતા હતા. તે ૨૦ લાખ પુષ્પોની જરૂરીઆત માળીને જણાવીને તેઓ ત્યાંથી આગળ વધ્યા. હિમવંત પર્વત ઉપર શ્રી દેવી પાસે પહોંચ્યા. તેમની પાસેથી મહાપદ્મ નામનું વિરાટ કમળ
(૧૨૪] લીધું. પેલા ૨૦ લાખ કુલો અને મહાપદ્મ સાથે તેઓ પુરીમાં પાછા ફર્યા. આટલાં બધાં