________________
[૧૨૭]
HEELIEF
૧ સધપૂજા-ચતુર્વિધ શ્રી સધની નાની માટી પૂજા કરવી જોઈએ. શ્રી સધનો સભ્ય કાણ હાઈ શકે ? જિનેશ્વરદેવની આજ્ઞાને સંપૂર્ણ માન્ય રાખે તે જ આત્મા શ્રી સંધનો સભ્ય બની શકે. અન્યથા નહીં. કદાચ કારણવશાત્ તેનુ પાલન સંપૂર્ણ ન પણ થઈ શકે તે બને. બધી જ આજ્ઞાઓને માન્યતા આપે। અને યથાશકિત પાલન કરેા. જિનેશ્વરદેવની એક પણ આજ્ઞાને ન માનવા સાથે બાકીની તમામ આજ્ઞાને માનનારા આત્મા પણ સધનો સભ્ય નથી. કાઈ પ્રાફ઼ેસર હાય, તેનું ગણિત સરસ હાય-ગણિતના બધા સિદ્ધાંતાને માન્ય રાખે ૫૪૪=૨૦ જ કહે અને પ×૬=૩૦ જ કહે. પરંતુ તે કહે, કે ૫૪૫=૫ ' માનવા તૈયાર નથી. બીજું બધુ મને માન્ય છે પપપ માનવા તૈયાર નથી. પ×૫=પાણી પચીસ થાય, પચીસ ન જ થાય. આમ બધું માનનાર અને પત્ર=પાણી પચીસ કહેનાર પ્રોફેસરને શુ કહેશેા ? તમે કહેા કે, “મને અધુ પ્રભુની આજ્ઞા પ્રમાણે માન્ય છે. પણ એક બાબતમાં મને શ્રદ્ધા બેસતી નથી. આ બટાટામાં અનંત જ્વાની વાત મગજમાં બેસતી નથી.” તો તે ન ચાલે. આજના કેટલાંક જૈનો નવકારને માને છે. રે! અરિહંત અને સિદ્ધને પણ માને છે પરંતુ આચાર્યાદિને—ખાસ કરીને વર્તમાન કાળના તમામ કે કેટલાક (સારા પણુ) આચાર્યાદિને માનવાનો સાફ ઇન્કાર કરે છે, જે નવકારને માને છતાં પાંચે ય પદેાના પરમેષ્ઠિને પૂજ્ય ન
EXE
[૧૨૭]