________________
[૧૨૯]
છે
તે ઘેર ભોજન માટે લઈ જતાં. ત્યાં તેમની પત્ની સાધર્મિકની પરિસ્થિતિ જાણી લઈને તેને યોગ્ય હોય તેવી પહેરામણી કરતા. સંધના આગેવાન કોણ? સંઘના આગેવાન સાધુ ભગવંત છે, એટલે સંઘમાં સાધુ પ્રધાન છે. માટે શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘ કહેવાય. કહ્યું છે કે, “ ન ઉતરવું વિના ન કેદ –નિગ્રંથ વગર પ્રભુનું શાસન હેઈ શકે નહિ.
સાધુ-સાધ્વી તે સંઘના પ્રાણ છે, તેથી તેમની વિશિષ્ટ પ્રકારે પૂજા કરવી. પુણિઓ શ્રાવક Eવ એકાંતરે ઉપવાસ કરીને સાધર્મિક ભકિત કરો. હંમેશ કરતાં વધુ કમાયા વિના તેને સાધર્મિક
ભક્તિ કરવી હતી, તેટલા માટે એક દિવસ પુણિયો શ્રાવક ઉપવાસ કરતં અને એક દિવસ તેની ધર્મપત્ની ઉપવાસ કરતી, આમ એકાંતરે ઉપવાસ કરીને સાધર્મિક ભકિતનો અને લાભ તે લેતો, સાધુ સાધ્વીની ભકિત માટે વધુ શકિત ન હોય તો મુહપત્તિ આપીને પણ ભકિત કરવી, સાધર્મિકને છેવટે સોપારી, પતાસા આપીને પણ ભકિત કરવી. સંઘપૂજા સારામાં સારી રીતે કરવી જોઈએ; વેઠ ઉતારવી ન જોઈએ. કપાળે ચાલે કરીને, તે ઉપર અક્ષત ચડીને, હાથમાં શ્રીફળ ને રૂપિયા આપી ભકિત કરવી. જેની શકિત હોય તેણે ઉચા દ્રવ્યથી ભકિત કરવી પણ ૫૦ ટકામાં પતાવી નહીં દેવાનું. ન શક્ય હોય તો સોપારી આપો, શ્રીફળ આપે, અરે ! પતાસું કે કઈ નાની વસ્તુ પ્રેમપૂર્વક, ઉલ્લાસપૂર્વક આપે. આમ
કે છે