________________
પર્યુષણ ક્ત
પર્વના
કર્તવ્ય
૧ લે
દિવસ
1 પણ કેવલજ્ઞાન થયું, વીતરાગદશા પ્રાપ્ત થઈ શિષ્યાએ કૈવલ્યરત્ન મેળવીને તરત ગુરૂજીને આપ્યું.
(૪) મહોપાધ્યાય ધર્મસાગરજી-હીરસૂરિજી મહારાજાના સમયમાં ધર્મસાગરજી નામના ઈ ત્રીજું મહોપાધ્યાયજી હતા. એક વખત કોઈ બાબત અંગે તેમને તથા સંધના અગ્રેસર વચ્ચે મતભેદ પડ્યો. અને પેલા અગ્રેસર ભાઈ મહારાજ ઉપર કેધ કરીને ચાલ્યા ગયા તેણે મને આ
ક્ષમાપના સાથે ગાંઠ બાંધી કે “ગમે તેમ થાય આ ઉપાશ્રયે હવે ન આવવું.”
મહારાજને થયું કે, “આ ઠીક ન થયું, ગમે તે નિમિત્તે તેને મારા ઉપર રોષ થયો હોય પણ તેમને માટે બોલાવવા જોઈએ. પણ પેલા ભાઈ પૂરેપૂરા રીસે ભરાયા હતા. મહારાજ આવતા જુએ કે પોતે રસ્તે બદલી નાખે. આમ કરતાં સંવત્સરી પર્વ આવ્યું. મહારાજને મનમાં હતું કે જરૂર પર્યુષણમાં તો ઉપાશ્રયે આવશે. સંધના આગેવાન છે. તે છેવટે સંવત્સરીના દિવસે તે આવશે જ. પણ પેલા આગેવાને તો નક્કી જ કરેલ કે ઘરે પ્રતિક્રમણ કરી લઈશ. પણ ઉપાશ્રયે તે નથી જ જવું.
મહારાજ તે શેઠની રાહ જોઈ ને બેસી રહ્યા. માણસોને બોલાવવા મોકલ્યા પણ તે ય ન આવ્યા. આ બાજુ આખો સંધ સંવત્સરી પ્રતિક્રમણ કરવા બેઠે. સામાયિક લેવાઈ ગયું છે Aી પણ તે ય પેલા ભાઈ ન દેખાયા. અંતે મહારાજે શ્રી સંઘને કહ્યું, “તમે થે, પેલા ભાઈ 28