________________
[૧૦]
*的XFX困火用感用
હાય તો જ મેાક્ષ મળે. એ અશુદ્ધિ દૂર કરવાના કાઈ ઉપાય છે ખરા ? હા, તે ઉપાય છે તપ. રત્નત્રયીની આરાધના વગર પંચ પરમેષ્ઠિ પદમાંનુ કાઈ પણ પદ પ્રાપ્ત થઈ શકે નહીં અને દર્શન, જ્ઞાન, ચારિત્રમાં કયાંય પણ અશુદ્ધિ રહી હૈાય તો સાધુ પદ પણ પામી શકાય નહીં, પછી સિદ્ધ્ વગેરે પદાની વાત જ કયાં રહી ? એટલે દર્શનાદિમાં જે અશુદ્ધિ આવી હાય તે ટાળવી જ જોઈ એ. અશુદ્ધિને ટાળી આપે છે તપ; જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી કપડાના મેલ તપરૂપી સાબુથી શુદ્ધ થાય છે. તે કાપડ શુદ્ધ થાય તો જ મેક્ષ મળે, તેા જ પંચ પરમેષ્ટિમાં સ્થાન મળે. આમ તપ એ-નવપદમાં સૌથી મહત્ત્વનું પદ અની રહે છે. આખા વર્ષના પાના શ્રેષ્ઠપવની આરાધના અેમના તપથી કરવી જોઇએ. પાક્ષિક આરાધના માટે દર ચૌદસે ઉપવાસ કરવા જોઇએ, એમ દર ચામાસીએ છટ્ઠ કરવા જોઇએ.
જો
સંવત્સરી અંગેના અટ્કમ પર્યુંષણના દિવસેામાં જેમ બને તેમ વહેલા પૂર્ણ કરવા જોઇએ. અટ્ટમનો તપ ન થઇ શકે તો ત્રણ ઉપવાસ કરવાના, ત્રણ ઉપવાસ પણ ન થાય તેમણે છ આયંબિલ કરવા, તે પણ ન થાય તો ૯ નીવી (લુખ્ખી) કરવી અથવા ૧૨ એકાસણા અથવા છેવટે ૨૪ એઆસણા કરવા. તબિયત અંગે કદાચ બેઆસણાં પણ શકય ન હાય તો છેવટે ૬૦ બાંધી નવકારવાળી ગણવી.
*出*
[106]